ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઇ શકે છે.
શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.
શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે.
માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ.
આપેલ ખાદ્યપદાર્થો માંથી કાર્બોદિતના સ્ત્રોત સિલેક્ટ કરો
બટાકા , શેરડી , માખણ , તલ , ઘઉં , પપૈૈયા