હંસરાજ શામાં સમાવિષ્ટ છે ?
દ્વિઅંગી
ત્રિઅંગિ
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ક્યો સમૂહ ફળથી આવરીત બીજ ધરવે છે ?
આનાવૃત બીજધારી
આવૃત બિજધારી
ત્રિઅગી
દ્વિઅંગી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્રીનામી નામકરણ કોના દ્રારા આપવામાં આવ્યું ?
રોબર્ટ હૂક
વ્હીટેકર
ડાર્વિન
કેરોલસ લિનિયસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઈ છે ?
સમુદાય
વર્ગ
પ્રજાતિ
જાતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?
અનેર્શ્ટ હેકલ
રોબોટ વ્હીટેકર
કોરોલસ લિનિયસ
કાર્લ વ્યુજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોનેરા કઈ સૃષ્ટિમાં સમાવેશિતા થાય છે ?
આદિકોશકેન્દ્રી બેક્ટેરિયા
બહુકોશીય પ્રાણીઓ
એકકોશી સુકોશેન્દ્રિય સજીવ
બહુકોષકેન્દ્રિય ઉચ્ચ ફૂગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૃદુકાય પ્રાણીઓનું જુથ ક્યૂ છે ?
કાઇટોન, પાઇલા, છીપલું
પ્લેરિયા, પાઇલા, પતંગિયા
જળો, ઓક્ટોપસ, રેતીકીડો
કાઇટન, કરચલો, કરમીયુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં વર્ગના પ્રાણીઓ શીત રુધિરવાળા નથી ?
મત્સ્ય
ઉભયજીવી
સરિસૃપ
વિહગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શૂળચરમી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે ?
ચેતાતંત્ર
રુધિરાભિશણતંત્ર
જલવાહકતંત્ર
પાચનતંત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિ આવેલી છે ?
તેલગ્રંથિ
શ્વેષ્મગ્રંથિ
પ્રસ્વેદગ્રંથિ
ક્ષીરગ્રંથિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
ઓક્ટોપસ કોશ્ઠાત્રી સમુદાયનું પ્રાણી છે.
વીછીના ઉપઙ્ગો સાંધવાળા હોય છે.
અળસિયામાં સાચી દેહગૃહા હોય છે.
જેલીફિશ દ્વિગર્ભસ્તરીય પ્રાણી છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માયકોપ્લાજમાં કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે ?
ફૂગ
પ્રોટીષ્ટા
મોનેરા
વનસ્પતિ સૃષ્ટિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંભાન્ધ ધરાવે છે ?
લીલ અને દ્વિઅંગી
ફૂગ અને બેક્ટેરિયા
નિલહરિત લીલ અને ફૂગ
ફૂગ અને દ્વિઅંગી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સજીવોને નામ આપવાની ડીવીઆઇનામી નામકરણ પધ્ધતિ ક્યાં વૈગ્નાનિકે આપી ?
ડાર્વિને
લેમાર્કે
લ્યુવેનહોકે
લિનિયસે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વર્ગીકરન ક્યાં વર્ગકમા સભ્યો પ્રજનનની ક્ષમતા ધરાવતા હોય છે ?
પ્રજાતિ
આપેલ તમામ
કુળ
જાતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રજીવો કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે ?
સાએનોફાઈટા
પ્રોટીસ્ટા
મોનેરા
વનસ્પતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનાંમાથી કઈ વનસ્પતિ અનાવૃત બીજધારી છે ?
રિકીસિયા
મર્સીલિયા
પાઇનસ
હંસરાજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાણી હોવા છટ કોણ પ્રચલન કરતું નથી ?
પાઇલા
વાદળી
છીપલું
કરચલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યાં સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય છે ?
નૂપુરક
સૂત્રકૃમિ
પૃથકૃમિ
કોશ્ઠાત્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રોહુ પ્રમેરુદંડી પ્રાણી છે.
True
False
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે.
False
True
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.