મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં એક સેકંડમાં થતો વધારો ........... હોય છે.
9.8 M S
-1
9.8 M S
-2
-9.8 M S
-1
-9.8 M S
-2
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ......... ના લીધે જકડાયેલું છે.
વાદળ
પવન
ગુરુત્વાકર્ષણ બળ
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અસામાન દળ ધરાવતા બે પદાર્થો ચંદ્રની સપાટી નજીક મુક્ત પતન કરે છે, તો ........
દરેક ક્ષણે તેમના વેગ સમાન હશે.
તેમના પ્રવેગ અસામાન હશે.
એકસમાન મૂલ્યના બળ અનુભવશે.
તેમના જડત્વમાં ફેરફાર થશે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
'PASCAL' એ ધક્કાનો એકમ છે.
TRUE
FALSE
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
1 એકમ દળ ધરાવતા અને 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ ......... કહેવાય છે.
ગુરુત્વક્ષેત્રની તીવ્રતા
ગુરુત્વપ્રવેગ
ગુરુત્વીય સ્થીતિમાન
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે, તો ............
પથ્થરનું વજન બદલાશે.
પથ્થરનું દળ બદલાશે.
પથ્થરનું દળ અને વજન બંને બદલાશે.
પથ્થરનું દળ અને વજન બંને અચળ રહેશે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આપેલ પદાર્થનું દળ .........
જે-તે સ્થળે બદલાયા કરે છે.
સ્પ્રિંગ કાટા વડે મપાય છે.
ગમે તે સ્થળે અચળ રહે છે.
ગુરુત્વાકર્ષણની દિશામાં હોય છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોઈ એક પદાર્થને અમુક ઉંચાઈ પરથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે, તો તે પદાર્થ .........
અધોદિશામાં અચળ વેગથી ગતિ કરશે.
અધોદિશામાં પ્રતીપ્રવેગ ગતિ કરશે.
ઉર્ધ્વદિશામાં અચળ વેગથી ગતિ કરશે.
ઉર્ધ્વદિશામાં પ્રતીપ્રવેગ ગતિ કરશે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પૃથ્વી પર 30N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે ?
180N
5N
30N
6N
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?
ચાર ગણું થશે.
ચોથા ભાગનું થશે.
બમણું થશે.
અડધું થશે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે.
TRUE
FALSE
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પૃથ્વીના ગુરુત્વપ્રવેગનું મુલ્ય .........
ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત તરફ જતા વધે છે.
ધ્રુવો પર ઓછું હોય છે.
વિષુવવૃત અને ધ્રુવો પર સમાન હોય છે.
વિષુવવૃત પર ઓછું હોય છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
6 KG દળના પદાર્થનું ચંદ્ર પર દળ ........... થશે.
1 KG
6 KG
1/6 KG
36 KG
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાપેક્ષ ઘનતા ......
એકમ રહિત છે.
નો એકમ KG M
-3
છે.
નો એકમ KG M
-2
છે.
નો એકમ G CM
-3
છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વજન એ સદિશ રાશી છે.
TRUE
FALSE
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા G નું મુલ્ય ........ .
પૃથ્વીના દળ પર આધારિત છે.
પૃથ્વીના દળ અને ત્રીજ્યાથી સ્વતંત્ર છે.
પૃથ્વીની ત્રિજ્યા પર આધારિત છે.
પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંને પર આધારિત છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાણીની ઘનતા .......... છે.
1000 G CM
-3
1 KG M
-3
19300 KG M
-3
1000 KG M
-3
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
G નું મુલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ ........ મેળવ્યું હતું.
ન્યુટને
આર્કીમિડીઝે
ગેલીલીઓએ
કેવેન્ડિશે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય, તો તે પદાર્થ ......
પાણી પર તરશે.
પાણીમાં પલડશે નહિ.
પાણીમાં ડૂબી જશે.
પાણીમાં ઓગળી જશે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુરુત્વાકર્શી અચળાંક G ને એકમ છે.
FALSE
TRUE
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી ક્યાં સ્થળે G નું મુલ્ય સૌથી વધુ હશે ?
વિષુવવૃત પર
એવરેસ્ટ શિખરની ટોચ પર
એન્ટાર્કટિકા પર
ઊંડા કુવામાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સપાટી પર લાગતું બળ અચળ રાખી, દબાણ બમણું કરવું હોય, તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ ?
સપાટીના ક્ષેત્રફળમાં ફેરફાર ન કરવો જોઈએ.
ચાર ગણું
બમણું
અડધું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Visit H5P.org to check out more cool content.