13 માં 3 ની સ્થાનકિંમત કેટલી થાય ?
50 માં 0 ની સ્થાનકિંમત...........
750 માં 7 ની સ્થાનકિંમત..........થાય.
909 માં 0 ની સ્થાનકીંમત .............થાય
869 માં 8 ની સ્થાનકીંમત............. થાય.
1069 માં 6 ની સ્થાન કીંમત ............થાય.
7610 માં 6 ની સ્થાન કિંમત ............થાય.
9800 માં 9 ની સ્થાન કિંમત ........થાય.
5678 માં 5 ની સ્થાન કિંમત .........
425 માં 2 ની સ્થાન કિંમત ..........થાય.
286 માં 8 ની સ્થાન કિંમત...........થાય
7805 માં 7 ની સ્થાન કિંમત .........થાય.
67895 માં 6 ની સ્થાન કિંમત ........થાય.
50784 માં 0 ની સ્થાન કિંમત ..........થાય.
98060 માં 8 ની સ્થાન કિંમત ..........થાય.
70600 માં 6 ની સ્થાન કિંમત .........થાય.
1,20,675 માં 1 ની સ્થાન કિંમત ........થાય
5,67,981 માં 7 ની સ્થાન કિંમત ..........થાય.
9,00,000 માં 9 ની સ્થાન કિંમત ........થાય.
6,00,708 માં 6 ની સ્થાન કિંમત ..........થાય