પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઇ શકે.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો.
અંતર અને સ્થાનાંતર બંને માટે SI એકમ મીટર છે.
ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે.
આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઇ શકે.
પદાર્થનો અંતિમવેગ એ પ્રારંભિકવેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે.