દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે.
ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ....... ની વ્યાખ્યા આપે છે.
(વેગ, પ્રવેગ, બળ)
જડત્વ અદિશ રાશિ છે.
વેગમાન સદિશ રાશિ છે.
અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે.
વેગમાન અદિશ રાશિ છે.