સાચા જવાબ પર ક્લિક કરો.
1 વૉટ-સેકન્ડ = ......... જૂલ
(1, 0, 10)
3730 વૉટ = .......... હોર્સપાવર
(6, 5, 10)
પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ નથી.
પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે.
સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સરવાળાને ગતિ ઉર્જા કહે છે.
કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે.
પાવર = કાર્ય × કાર્ય કરવા લાગતો સમય