ડ્રેગ કરીને જોડકા જોડો.
સાતપુડા રાષ્ટીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે.
સાતપુડા રાષ્ટીય ઉદ્યાન ભારતનું દસમું આરક્ષિત જંગલ છે.
1 ટન કાગળ મેળવવા 10 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.
વૃક્ષોની માત્રા ઘટવાથી જમીનનું ધોવાણ વધે છે.