જિલ્લા ન્યાયાધીશની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
ડ્રેગ કરીને જોડકા જોડો.
ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય 65 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઇએ.
સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શક્તી નથી.