દુનિયામાં એવો કયો દેશ છે કે જેમાં વાઘ. સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?
અમેરિકા
પાકિસ્તાન
ભારત
ચીન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
ઇ સ 1971
ઇ સ 1690
ઇ સ 1900
ઇ સ 1975
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો....
ગ્રામ્ય વનો
જંગલ ઝૂમ
સામુદાયિક
અભયારણ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં પશુ પંખીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે ?
80555
81251
76890
87444
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?
સાતમું
ચોવીસમું
બારમુ
પહેલુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
ઇ સ 1992
ઇ સ 1690
ઇ સ 1971
ઇ સ 1900
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઊર્જા મેળવવા લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઇએ ?
સૂર્ય ઊર્જા
પેટ્રોલ
ડીઝલ
કેરોસીન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોર્બેટ શું છે?
રાષ્ટ્રીય ઉદ્યાન
આરક્ષિત કેન્દ્ર
પ્રતિબંધિત વિસ્તાર
અભયારણ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાલ દેશમાં કુલ કેટલા હાથી પરિયોજના સંરક્ષિત છે?
તમિલ નાડુ
34
20
ગુજરાત
મહારાષ્ટ્ર
26
21
અસમ
ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શિયાળા દરમિયાન રાજસ્થાનના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે?
કેવલાદેવ
કાઝીરંગા
વેળાવદર
દચિગામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.