દેશના કેટલા ટકાથી પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે?
20
50
80
60
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કયો દેશ વિકાશશીલ છે?
ભારત
ઇંગલેન્ડ
કેનેડા
અમેરિકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સમાજવાદી આર્થિક પદ્ધત્તિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે?
નાણાતંત્ર
ભાવતંત્ર
સમાજ
રાજ્યતંત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શાના પરિણામે લોકોની માથાદિઠ આવકમાં વધારો થાય છે?
બાંધકામ
આર્થિક વિકાસ
ઘરકામ
વ્યાપાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિકાસશીલ દેશોમાં સામાજિક માળખું કેવું હોય છે?
ઉમદા
રૂઢિચુસ્ત
પ્રોત્સાહક
પ્રગતિશીલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિકાસશીલ દેશની મુખ્ય પ્રવૃત્તિ કઇ છે?
વાહનવ્યહાર
પર્યટન
ઉદ્યોગ
ખેતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વ બેન્કના 2004ના અહેવાલ મુજબ માથાદિઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય, તો તે વિકાસશીલ દેશ કહેવાય?
440$
300$
500$
735$
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતાં વધુ હોય છે?
8%
3%
10%
5%
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાચી ધાતુઓનું ખોદકામની પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?
સેવાક્ષેત્ર
પ્રાથમિક
જરૂરીક્ષેત્ર
માધ્યમિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાના મોટા ઉદ્યોગની પ્રવૃત્તિનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?
માધ્યમિક
સેવાક્ષેત્ર
પ્રાથમિક
જરૂરીક્ષેત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.