ISI નામની સંસ્થા હવે કયા નામે ઓળખાય છે?
BIS
BSU
ISA
BSI
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ભારતીય આયોજનનો હેતુ શાની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે?
ફુગાવા
ગ્રાહક જાગૃતિ
ભાવસ્થિરતા
ખાધ પુરવણી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હાલમાં ભારતની વસ્તીનો વૃદ્ધી દર.......... છે.
4%
8%
1.9%
1.5%
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ શેના વિકાસ માટે આવશ્યક છે?
વપરાશકારોના
દેશના
આર્થિક
ખેડૂતોના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત કઇ?
રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)
રાષ્ટ્રીય ગ્રાહક અદાલત
રાષ્ટ્રીય સુપીમ અદાલત
રાષ્ટ્રીય જિલ્લા અદાલત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભવિસ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
કાળાબજાર
નફાખોરી
સટ્ટાખોરી
સંગ્રહખોરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માંસ અને તેની બનાવટો પર ............. માર્કો લગાડવામાં આવે છે.
FSI
MPO
ISO
BSI
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ...............માં આવેલી છે?
જિનીવા
પેરિસ
દિલ્લી
ટોકિયો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તનું પ્રમાણપત્ર ............... આપે છે.
ISO
FAC
BSI
ISI
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને ................. સંસ્થા પ્રમાણિત કરે છે.
ISI
BSI
ISO
CAC
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.