બંધારણની કઇ કલમ અનુસૂચિત જાતિઓની ગણાય છે?
300
342
441
341
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
બંધારણના કયા આર્ટિકલ મુજબ રાજ્ય કોઇ પણ નાગરિક પ્રત્યે ભેદભાવા રાખી શકે નહિં?
30
56
15
41
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઇ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે?
અશ્પૃશ્યતા
સંપ્રદાય
ધર્મ
આતંકવાદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંધારણની કલમ 341ની અનુસૂચિત સમાવિષ્ટ જાતિઓ .......... છે.
અનુસૂચિત જનજાતિ
વિકસતિ જાતિ
અનુસૂચિત જાતિઓ
લઘુમતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી ........ના આદેશ દ્વારા કરવામાં આવે છે.
કલેક્ટર
મામલતદાર
રાષ્ટ્રપ્રમુખ
વડાપ્રધાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કેન્દ્રના કયા ગૃહમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે જગ્યાઓ અનામત નથી.
લોકસભા
રાજ્યસભા
વિધાનપરિષદ
વિધાનસભા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત કેવું રાજ્ય છે?
રૂઢિચુસ્ત
સાંપ્રદાયિક
ધર્મ નિરપેક્ષ
બિનસાંપ્રદાયિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંધારણના કયો આર્ટિકલ મુજબ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને સામાજિક ન્યાય અને બધાજ પ્રકારના શોષણ સામે રક્ષણ આપે છે?
15
46
30
29
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંધારણના કયા આર્ટિકલ મુજબ ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર મળેલ છે?
15
30
29
56
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંધારણની કલમ 342ની અનુસૂચિત સમાવિષ્ટ જાતિઓ .......... છે.
વિકસતિ જાતિ
અનુસૂચિત જાતિઓ
લઘુમતિ
અનુસૂચિત જનજાતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.