ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો
ડોલી ઘેટીનું મૃત્યું ફેફસાના રોગના કારણે થયું હતું.
યુગ્મનજનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે.
સ્ત્રીમાં બંને અંડપિંડમાંથી પ્રતિમાસ વારાફરતી એક અંડકોષ મુક્ત થાય છે.