વિજ્ઞાન
ધોરણ 6
પ્રકરણ 2 : આહારના ઘટકો
MCQ ક્વિઝ
Presented by:
www.mathssciencecorner.com
ત્રુટિજન્ય રોગ માટે નીચેના વિધાનો વાંચો:
(i) ત્રુટિજન્ય રોગ કીટાણુંઓ થી થાય છે.
(ii) ત્રુટિજન્ય રોગ આહારમાં પોષક તત્વોની ઊણપથી થાય છે.
(iii) ત્રુટિજન્ય રોગ સંપર્કથી થાય છે.
(iv) ત્રુટિજન્ય રોગ સમતોલ આહાર લેવાથી થતા અટકે છે.
ઉપરના વિધાનોમાંથી ત્રુટિજન્ય રોગ માટે વિધાનોની કઈ જોડ સાચું વર્ણન છે?
નીચે ખાદ્યસામગ્રીમાં રહેલા પ્રોટીનના પરીક્ષણ માટેના પગથીયાં (steps) આપેલાં છે.
(i) એક ટેસ્ટટ્યુબમાં થોડા પ્રમાણમાં ખાદ્યસામગ્રીની થોડીક માત્રા લઇ તેમાં પાણીના 10 ટીપાં ઉમેરી બરાબર હલાવો.
(ii) પરીક્ષણ માટેના ઘન ખાદ્યપદાર્થનો ભૂકો અથવા લુગદી (paste) બનાવો.
(iii) ટેસ્ટટ્યુબમાં 10 ટીપાં કોસ્ટિક સોડાના નાખી બરાબર હલાવો.
(iv) 2 ટીપાં કોપર સલ્ફેટના દ્રાવણના ટેસ્ટટ્યુબમાં ઉમેરો
નીચેના માંથી પગથીયાંનો સાચો ક્રમ કયો છે?
નીચેના ખાદ્ય ૫દાર્થો વાંચો:
(i) ઘઉં
(ii) ઘી
(iii) આયોડીનયુક્ત મીઠું
(iv) પાલક
ઉપરના માંથી ક્યા ખાદ્યપદાર્થો “ઊર્જા આપતા ખાદ્ય પદાર્થો” છે?