ઉદ્યોગો, કારખાના વાતાવરણને પ્રદૂષિત કરે છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે મધપૂડા નામશેષ થઇ રહ્યા છે.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો
કોઇપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની લાંબા ગાળાની સ્થિતિ એટલે આબોહવા.
નાઇટ્રોજન વાયુ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે.
કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે.
કોઇપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે આબોહવા.