સ્વાતંત્ર્યસંગ્રામના છૂપા સંકેત તરીકે રોટલી અને કમળનો ઉપયોગ થયો હતો.