શ્રીયંત્ર એ અંદરો અંદર ગુંથેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે.
યુક્લિડિયન ભૂમિતિ વક્રસપાટી માટે માન્ય નથી.
થેલ્સ નામના ગણિત શાસ્ત્રીએ “Elements” નામના ગ્રંથની રચના કરી.