ડ્રેગ કરીને નમૂના પ્રમાણે જોડી બનાવો.
ચોખ્ખું પાણી : ગંદુ પાણી
વાસી1 of 3.
મોટી2 of 3.
સાજો3 of 3.
માંદો માણસ: માણસ
નાની તપેલી: તપેલી
તાજો રોટલો: રોટલો ડ્રેગ કરીને શબ્દોની જોડી બનાવો.
કેળ
જામફળી
ચીકુડી
દાડમડી
રાયણ દાડમ1 of 5.
જમફળ2 of 5.
ચીકુ3 of 5.
કેળા4 of 5.
રાયણ5 of 5.
ડ્રેગ કરીને નમૂના પ્રમાણે જોડી બનાવો.
ચોખ્ખું પાણી : ગંદુ પાણી
પોચું ખમણ: ખમણ
બંધ રૂમ: રૂમ
હળવો ખોરાક: ખોરાક ભારે1 of 3.
ખુલ્લી2 of 3.
કઠણ3 of 3.
ડ્રેગ કરીને શબ્દોની જોડી બનાવો.
નાળીયેરી
આંબો
જાંબુડો
બોરડી
વડ બોર1 of 5.
ટેટા2 of 5.
નાળીયેર3 of 5.
જાંબુ4 of 5.
કેરી5 of 5.
ડ્રેગ કરીને નમૂના પ્રમાણે જોડી બનાવો.
ચોખ્ખું પાણી : ગંદુ પાણી
કડવો લીમડો: લીમડો
તાજો ખોરાક: ખોરાક
કાચું ટામેટું: ટામેટું
ગરમ દૂધ: દૂધ વાસી1 of 4.
મીઠો2 of 4.
પાકુ3 of 4.
ઠંડુ4 of 4.