બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
બેટા
લલ્લા
ખમ્મા
બકુ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
‘તરણા’ શબ્દનો અર્થ શો થાય છે?
તૃણ
ઝરણું
વહેણ
ખાબોચિયું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?
ચોમાસામાં
જીવનમાં સુખ આવે ત્યારે
જીવનમાં સંકટ આવે ત્યારે
આનંદ મળે ત્યારે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘તને ઓળખું છું મા’ કાવ્યમાં કવિએ કોના મહિમાનું ગાન કર્યું છે?
માતાના
પ્રભુના
પશુના
પિતાના
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘તને ઓળખું છું મા’ – એ કાવ્યનો સાહિત્યપ્રકાર કયો છે?
સૉનેટ
લોકગીત
હાઇકુ
ઊર્મિગીત
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માની મમતાને ન પામી શકનાર માટે કવિએ કાવ્યમાં કયો શબ્દ વાપર્યો છે?
દુ
અભાગી
દયાળુ
ગરીબ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘તને ઓળખું છું મા’ – એ કાવ્યના કવિ કોણ છે?
મનોહર ત્રિવેદી
સ્નેહરશ્મિ
હરિહર ભટ્ટ
સુંદરમ્
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે?
રાત્રી
તરંગ
દરીયો
શસિ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લૂ-ઝરતા મારગમાં કવિને કોની લ્હેરખી મળે છે?
માતાની
ભાઈની
મિત્રોની
પત્નીની
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા સરખા પ્રાસવાળા શબ્દોમાંથી કયો શબ્દ કાવ્યમાં વપરાયો નથી?
આસ-પાસ
ફેંકે-ટેકે
સામે-પામે
મા-ખમ્મા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી નથી?
મંદિર
રજની
તીર્થ
સ્વાસથ્ય
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે પ્રથમ આવે છે?
લૂ
મમતા
હોઠ
પરીક્ષા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ઉનાળાની ગરમ હવા’ – શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.
ગરમાળુ
પવન
ગરમ વાયુ
લૂ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘તને ઓળખું છું, … … …’ – એ ગીતની પંક્તિ પૂર્ણ કરો.
મા
દેવી
માતૃ
માતા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘વેણ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વ્હેણ
નાળ
વચન
ઝરણું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘આંગળીના છેડાનો ભાગ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.
પોપચું
ટોચ
ટેરવું
અગ્રતા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘અભાગી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
દુ
દુસભાગી
નસીબદાર
સુભાગી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે?
સંતાનના ખભાના ટેકે
લાકડીના ટેકે
માની મમતાના ટેકે
બારણાના ટેકે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેબાજુ ગોળગોળ ફરવું તે’–શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
પરિપ્રેક્ષણ
પરકમ્મા
પરિગણ
ચક્રવાત
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બાળકનું દુ:ખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે?
ઓવારણાં લે છે.
સતત તેની સાથે રહે છે.
માથે હાથ ફેરવે છે.
હાથ પકડી બેઠો કરે છે.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સ્મરણ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
અસ્મરણ
બેધ્યાન
એકાગ્ર
વિસ્મરણ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંતાનની પીડા કઈ રીતે દૂર થઈ જાય છે?
માના દર્શનથી
માને જોઈને
માની આંગળીના ટેરવાંના સ્પર્શથી
માના પ્રત્યેક સ્મરણથી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સ્મરણ-સ્મરણ તે તીરથ : … … …’ – એ ગીતની પંક્તિ પૂર્ણ કરો.
આમ સદા ના પામે?
તારી એમ કરું પરકમ્મા...
એક વેણ તે ખમ્મા !
પીડા છૂ થાતી પળભરમાં
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘પેઠે’તળપદા શબ્દનો માન્ય ભાષામાં શો અર્થ થાય છે?
પાછળ
બાજુ
જેમ
સામે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘કુશળ રહો’ એવો ભાવ સૂચવતો શબ્દ કયો છે?
વર્તન
ખમ્મા
મજામાં
સારું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિને કોનું સ્મરણ તીર્થરૂપ લાગે છે?
માતાનું
પિતાનું
દેવીનું
પ્રભુનું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માની પાંપણમાં શું દેખાય છે?
લાલાશ
પ્રેમ
નફરત
નહીં ખરેલાં આંસુ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘રાત્રિ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
આપેલા બધાં જ
રાત
નિશા
રજની
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિને મન કોણ તીર્થ સમાન છે?
માનાં સ્મરણ
નદી
યાત્રાધામ
મંદિર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ ઘરથી દૂર જાય છે તો પણ આંખની સામે કોણ હોય છે?
પરમાત્મા
બાળકો
પત્ની