કવિ ‘ધૂળિયે મારગ’ કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે ?
ધન-સંપત્તિ
મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ
જમીન-જાયદાદ
સોનું-ચાંદી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
આ કાવ્યમાં કવિએ ‘ધૂળિયે મારગ’ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે ?
સાદા-સાત્વિક જીવન અર્થ
સુખ-વૈભવથી ભરપૂર જીવન અર્થે
ધૂળ, માટી અને કાદવ અર્થે
ધન-સંપત્તિની લાલસા અર્થે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ ‘ઉપરવાળી બૅંક’ કોને ગણાવે છે ?
ભગવાનને
આકાશને
ઉપરના માળે આવેલી બૅંકને
આકાશમાં જતાં વિમાનને
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કુદરત આજનું ખાણું ક્યારે આપે છે ?
સાંજે
આજે
ગઈકાલે
આવતીકાલે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખુલ્લા ખેતરની ઉપર શું છે ?
વાદળો
પક્ષીઓના ઝુંડ
નીલું આકાશ
વૃક્ષોનો છાંયડો
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ ‘સોનાની તો સાંકડી ગલી’ એવું શા માટે કહે છે ?
કારણ કે એ સોનાની ગલી છે.
કારણ કે પ્રલોભનનો માર્ગ સાંકડો છે.
કારણ કે એ ગલી સાંકડી છે.
કારણ કે સોનું એ ગલીમાં મળે છે.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ પાસે શું નથી ?
મકાન
ખેતર
સોનું-ચાંદી
સિક્કા અને નોટ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ કેવા રસ્તે ચાલવાનું કહે છે ?
ધૂળિયે રસ્તે
ડામરના રસ્તે
કઠિન રસ્તે
સરળ રસ્તે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ?
બૅંક
માનવિ
ઘુળીયું
સિકા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘રાંક’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
શ્રીમંત
ધનવાન
ગરીબ
અમીર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ પ્રાસયુક્ત નથી ?
માલ-કાલ
રાંક-આંક
હેત-પ્રેમ
આભ-લાભ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘બાથમાં બાથ ભીડવી’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
તાલી પાડવી
પ્રેમભર્યુ આલિંગન આપવું
એકબીજાને મળવું
વાતમાં વાત પરોવી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી નથી ?
ધૂળિયે
સવાર્થી
જિંદગી
પ્રેમ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ગરીબ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. રાંક
તવંગર
લાચાર
દરિદ્ર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે કયો શબ્દ ત્રીજા ક્રમે આવે છે ?
માનવી
સોનું
આંક
પ્રેત
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘‘ઉપરવાળી બૅંક ચાલૂ છે આપણી માલંમાલ’’ – આ પંક્તિમાં કઈ ભૂલ છે ?
ઉપરવાળી
માલંમાલ
ચાલૂ
બૅંક
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધૂળિયે મારગ’ કાવ્યમાં કવિએ માણસ માટે કેટલા માર્ગ બતાવ્યા છે ?
પાંચ
સાત
બે
દસ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પરમેશ્વરની બૅંક કેવી છે ?
ભરેલી
સમૃદ્ધ
સારી
ખાલી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ગામડું’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
ભાગોળ
શહેર
પાદર
ગામ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિએ શેને સાંકડી ગલી જેવો માર્ગ કહ્યો છે ?
સાંસારિકને
સાધુને
પ્રલોભનને
વૈરાગીને
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે કયો શબ્દ ચોથા ક્રમે આવે છે ?
ગામડું
ખોટ
સિક્કા
માલંમાલ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘કંચન’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
તાંબું
સોનું
કાચ
કાંસું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ધૂળિયે મારગ’ કાવ્યમાં ‘વૈભવશાળી’ માટે કયો શબ્દ વપરાયો છે ?
ધનવાન
સુખી
સંપન્ન
માલંમાલ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ શું ત્યાગ કરવાનું કહે છે ?
સંસારિક જીવન
ધનવૈભવનો મોહ
સંબંધોનો
મિત્રોનો સાથ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કવિ આપણને શેની ચિંતા કરવાની ના પાડે છે ?
લોકોની
કાલની
આજની
ધનની
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સોનાની તો સાંકડી ગલી,... ... ...’ – પંક્તિ પૂર્ણ કરો.
હેતુ ગણતું હેત;
ધૂળિયે મારગ ચાલ !
થોડીક નથી નોટ,
ક્યાં આવો છે લાભ?
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘ઉપરવાળી બૅંક’ એટલે... ... ...
પરમેશ્વરની ભક્તિમાં મગ્નતા
પરમેશ્વરની પ્રેમાળતા
પરમેશ્વરની સત્તાવાળી તિજોરી
પરમેશ્વરની પૂજા કરવાનું સ્થાન
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘દોઢિયું’ શબ્દનો શો અર્થ થાય છે ?
દોઢ પૈસાનો સિક્કો
એક રૂપિયો
પચીસ પૈસાનો સિક્કો
અઢી આના
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘આ માણસ સલમાન ખાન જેવો છે.’ – આ વાક્યમાં ઉપમેય કયું છે ?
જેવો
માણસ
ખાન
સલમાન
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘એમાં તો શું બગડી ગયું ?... ... ...’ – પંક્તિ પૂર્ણ કરો.
એમાં તે શી ખોટ !
થોડીક નથી નોટ,
આપણા જુદા આંક.