સુચના પ્રમાણે લખો.
54 કરતા મોટી અને 56 કરતા નાની સંખ્યા.
66 અને 68 ની વચ્ચે આવતી સંખ્યા.
74 પછીની અને 76 પહેલાની સંખ્યા.
સુચના પ્રમાણે લખો.
39 કરતા મોટી અને 41 કરતા નાની સંખ્યા.
20 અને 22 ની વચ્ચે આવતી સંખ્યા.
44 પછીની અને 46 પહેલાની સંખ્યા.
સુચના પ્રમાણે લખો.
38 કરતા મોટી અને 40 કરતા નાની સંખ્યા.
20 અને 22 ની વચ્ચે આવતી સંખ્યા.
44 પછીની અને 46 પહેલાની સંખ્યા.