સાચા જવાબ પર ક્લિક કરો.
............ પૂર્ણઘન સંખ્યા છે.
36, 100, 343
36ને નાનામાં નાની સંખ્યા ....... વડે ગુણતાં તે પૂર્ણઘન બને.
3, 4, 6
125 એ પૂર્ણઘન સંખ્યા છે.
1નો ઘન 1 થાય.
25 એ પૂર્ણઘન સંખ્યા છે.
25, 125, 36