બાફેલો ખોરાક પચવામાં સરળ હોય છે.
કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય.
કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાંકળીથી કરે છે.
ઘોડાગાડીને ચાર પૈડા હોય છે.
કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે.
અપ્પુએ જંગલના બધાં જ વૃક્ષોને પાણી પાયું.
દરે પંખીની પાંખો એક જ પ્રકારની હોય છે.
પોલીસની મદદ માટે ૧૦૦ ડાયલ કરવો પડે.
ચામાચીડિયું ઉડી શક્તું નથી.
દિપાલીને ભણવાનું ગમતું ન હતું, તેથી તે શાળામાં જતી ન હતી.