ડ્રેગ કરીને શબ્દસમૂહ માટે એક શબ્દને જોડો.
ગોંદરું1 of 3.
નેવાં2 of 3.
ઓઢું3 of 3.
ગામની બહાર ઢોરો ઉભા રહે તે જગ્યા
છુપાવાની જગ્યા
છાપરાના છેડા પરના નળિયા ડ્રેગ કરીને શબ્દસમૂહ માટે એક શબ્દને જોડો.
મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ
સવારનો નાસ્તો
ઝટપટ ઊકલી ન શકાય તેવો પ્રશ્ન શિરામણ1 of 3.
કોયડો2 of 3.
કાણમોકાણ3 of 3.
ડ્રેગ કરીને શબ્દસમૂહ માટે એક શબ્દને જોડો.
ગાડાના જવા આવવાથી થયેલો માર્ગદ
ગોળની નાની ચાકી
લેણદેણ સંબંધી લખાણ દસ્તાવેજ1 of 3.
ભેલી2 of 3.
ગાડાવાટ3 of 3.
ડ્રેગ કરીને શબ્દસમૂહ માટે એક શબ્દને જોડો.
મરણ પછી બારમાં દિવસે થતી વિધિ
માટીની ભીંતનું નાનુ ઘર
પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું ખોરડું1 of 3.
રાંઢવું2 of 3.
કારજ3 of 3.
ડ્રેગ કરીને શબ્દસમૂહ માટે એક શબ્દને જોડો.
પોતાનું મૂલ્ય આંકવું
બાગબગીચા કે ઘરની આગળ પાછળ ઉગાડવામાં આવતું ઘાસ
નદી કીનારા પાસેની બખોલો સ્વમૂલ્યાંકન1 of 3.
લોન2 of 3.
કોતર3 of 3.