ડ્રેગ કરીને જોડકા જોડો
નપુંસકલિંગ શબ્દ પર ક્લિક કરો
કુંજ યૌવન કોકિલ દુંગર નસ જગત
પંક્તિમા ઘટ્ટ દર્શાવેલ વિશેષણના પ્રકાર જણાવો.
ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે.
પંક્તિમાં ઘટ્ટ દર્શાવેલ સંજ્ઞાના પ્રકાર જણાવો........
પણ વિસર્યાં અન્હી ગૃહમાયા.
પુલ્લિંગ શબ્દ પર ક્લિક કરો
કુંજ યૌવન કોકિલ ડુંગર નસ જગત
સ્ત્રીલિંગ શબ્દ પર ક્લિક કરો
કુંજ યૌવન કોકિલ ડુંગર નસ જગત