આજે બુલંદ સૂરે માનવીની મહેનતના, ગાઓ જયજયકાર પ્રીત રે.
કાગળ ઉપર ચીતરે નક્શા.
ડ્રેગ કરીને જોડકા જોડો
સૌના જોરે આ દુનિયા બદલવી.
પંક્તિમાં ઘટ્ટ દર્શાવેલ સંજ્ઞાના પ્રકાર જણાવો.
માગે છે દેશ આજ મહેનત મજિયારી.
કામ કરે ઇ જીતે કાવ્યનું સ્વરૂપ ઊર્મિકાવ્ય છે.
બાંધો રે નદીયું ના નીર.