નપુંસકલિંગ પર ક્લિક કરો
નદી માર્કંડી ખેતર પવન ઝાડ કાંઠો
ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે.
ડ્રેગ કરીને જોડકા જોડો
સ્ત્રીલિંગ પર ક્લિક કરો
માર્કંડીને કાંઠે ખાસ ફૂલો છે, જાતજાતનાં રંગોવાળા પતંગિયા છે.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો