પરમકૃપાળુ પરમેશ્વરની મૂર્તિના ચરણોનું કે સદ્દગુરુનાં ચરણોનું ધ્યાન ધરવું તેને શું કહે છે?
પાદસ્થ ધ્યાન
નખાગ્ર ધ્યાન
રૂપસ્થ ધ્યાન
નાસાગ્ર ધ્યાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય તેને કેવું ધ્યાન કહેવાય?
નિર્ગુણ
નિર્મલ
નિર્મૂળ
સગુણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્વાસ પ્રશ્વાસ ધ્યાન કયા પ્રકારના ધ્યાનનો એક પ્રકાર છે?
નિર્મલ
નિર્મૂળ
સગુણ
નિર્ગુણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનનો પ્રકાર કયો છે?
નાસાગ્ર ધ્યાન
પાદસ્થ ધ્યાન
નખાગ્ર ધ્યાન
રૂપસ્થ ધ્યાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય તેને કેવું ધ્યાન કહેવાય?
નિર્મલ
નિર્ગુણ
સગુન
નિર્મૂળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અષ્તાંગ યોગના અંતરંગ અંગો કેટલા છે?
4
5
2
3
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા શેમા6 સંભવે છે?
સમાધિમાં
ધારણમાં
નિયમમાં
ધ્યાનમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધનાને કયા નામે ઓળખાય છે?
રાજયોગ
સમાધિયોગ
ધ્યાનયોગ
હઠયોગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એક ધ્યાનનો સમય કેટલો છે?
બાર મિનિટ
બાર ધારણા જેટલો
બાર પ્રાણાયમ જેટલો
બાર કલાક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા ધ્યાનમાં મનથી શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે?
ભૂમધ્ય ધ્યાન
નખાગ્ર ધ્યાન
શ્વાસ પ્રશ્વાસ
મંત્રજાપ ધ્યાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.