ચબૂતરો થોડો ઊંચો બનાવેલ હોય છે, કારણ કે... ... ...
પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે.
પક્ષીઓને ઊડવામાં સરળ પડે.
લોકોને દાણા નાંખવામાં મુશ્કેલી પડે.
લોકોને દાણા નાંખવામાં સરળ પડે.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ચબૂતરામાં શું નાંખવામાં આવે છે ?
દાણા
બિસ્કિટ-ચવાણું
તૈયાર ખોરાક
પ્રવાહી ખોરાક
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરો બનાવવાથી... ... ...
ગામની શોભા ઘટે છે.
પક્ષીઓ પ્રત્યે પ્રેમ ઘટે છે.
દાનવૃત્તિ વધે છે.
પક્ષીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત થાય છે.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે ?
પ્રાણીઓ માટે
પક્ષીઓ માટે
ગામની શોભા માટે
રમત માટે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ?
બકરી
ગામડું
નદી
નીસરણી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલ શબ્દ પૈકી કયો શબ્દ જુદો પડે છે ?
ચકલી
મેના
પોપટ
ગામડું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘શ્વાન’ શબ્દનો અર્થ જણાવો.
કૂતરું
સસલું
બિલાડી
બકરી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
નીસરણી
ચબુતરો
ચોમાસુ
કુતરું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરામાં કેટલા પોપટ દેખાય છે ?
બે
ચાર
ત્રણ
પાંચ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડ સમાનાર્થી છે ?
ઉપર-નીચે
પંખી-ખગ
સવાર-સાંજ
ગામ-શહેર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચિત્રમાં શું દેખાય છે ?
પક્ષીઓ
આપેલ તમામ
ચબૂતરો
પશુઓ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘સ્વચ્છ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
સાફસફાઈવાળું
ચોખ્ખું
અસ્વચ્છ
ઊજળું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરાની નીચે કોણ બેઠું છે ?
કૂતરું
માણસ
ગાય
બિલાડી
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોટેભાગે ચબૂતરો ક્યાં જોવા મળે છે ?
ઘરઆંગણે
મંદિર પાસે
ગામની વચ્ચે
નદી કિનારે
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પક્ષીઓને ચબૂતરામાં શું મળી રહે છે ?
રહેવા માટે આશ્રય
આપેલ તમામ
પીવા માટે પાણી
ખાવા માટે દાણા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચિત્રમાં કેટલી ગાય દેખાય છે ?
પાંચ
ત્રણ
બે
ચાર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઝાડ પર પંખીઓ રહેવા માટે શું બનાવે છે ?
માળો
મકાન
દર
ગુફા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરા પર ચઢવા માટે શાનો ઉપયોગ થાય છે ?
દાંડી
લાકડી
નિસરણી
પગથિયા
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચબૂતરા પર પાણી માટે શું લટકાવેલું છે ?
પાણીની પરબ
પાણીની ઠીબ
પાણીનું માટલું
પાણીની બોટલ
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચિત્રમાં કેટલા ઘર દેખાય છે ?
પાંચ
ત્રણ
બે
એક
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આપણે રહેવા માટે શું બનાવીએ છીએ ?
ગુફા
દર
માળો
ઘર
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચે આપેલા શબ્દો પૈકી કયા શબ્દની જોડ વિરુદ્ધાર્થી છે ?
પાણી-જળ
પક્ષી-ખગ
ઠંડી-ગરમી
ઘર-મકાન
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચિત્રમાં ચબૂતરાની નીચે કોણ કોણ છે ?
આપેલ તમામ
માણસ
બકરી
કૂતરું
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પક્ષીઓના રક્ષણ માટે ચબૂતરા ઉપર શું હોય છે ?
છત
કોતર
માળો
ઝાડ