કબડ્ડીની રમતનું મેદાન કેવું હોવું જોઇએ?
સમતલ
અસમતલ
કાદવવાળું
ઊંડું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કબડ્ડીની રમતમાં ખેલાડી કઇ વસ્તુ પહેરીને રમી શક્તો નથી?
ટી શર્ટ
નિકેપ
બનિયન
ધાતુના ઘરેણા કે કડુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડી કયા કૌશલ્યોમાં બચાવપક્ષના ખેલાડીઓ સાંકળ બનાવીને ચઢાઇ કરનારને પકડવા પ્રયત્ન કરે છે?
પગ પકડવો
ઘેરો તોડવો
સાંકળ ઘેરો
હાથ તોડવો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીની રમતમાં કોઇ પણ ટુંકડીનો ખેલાડી કયાં પીણા લેવાથી રમત રમી શક્તો નથી?
લીંબુ પાણી
ઠંડા પીણા
ઉત્તેજક પીણા
ગરમ પીણાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચઢાઇ પક્ષનું છે?
હાથ પકડવો
સાંકળ ઘેરો
પગ પકડવો
છાપો મારવો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા ........... હોય છે.
4
7
3
5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબાડ્ડીની રમત દરમિયાન બંને ટુકડીને દરેક અર્ધસમયમાં કેટલા ટાઇમ આઉટ મળી શકે છે?
2
3
4
5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીની રમતમાં એક અર્ધસમય .............. મિનિટનો હોય છે.
20
25
15
30
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીલા રંગનું કાર્ડ શા માટે બતાવવામાં આવે છે?
ચેતવણી માટે
કામચલાઉ બરતરફ કરવા(બે મિનિટ માટે)
રમતમાંથી બરતરફ કરવા
સમગ્ર સ્પર્ધામાંથી બરતરફ કરવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કબડ્ડીનાં નીચેના કૌશલ્યોમાંથી બચાવ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે?
હાથ તોડવો
પગ પકડવો
વ્યક્તિગત ઘેરો
ઘેરો તોડવો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.