ખો-ખોની રમતમાં જુનિયર-સીનિયર ભાઇઓ બહેનો માટે બે વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે?
5 મિનિટ
2 મિનિટ
4 મિનિટ
3મિનિટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ખો-ખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી?
મધ્યસપાટી
પંચપ્રદેશ
મુક્તપ્રદેશ
આડી પાટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમત દરમિયાન રમનાર પક્ષનો ખેલાડી મેદાનની બહાર નીકળી જાયતો ....
આઉટ
ફાઉલ
ઓલ આઉટ
નોટ આઉટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમતમાં અવેજીકરણ કરેલ ખેલાડીને ફરીથી રમતમાં લાવી શકાય?
ઇચ્છા મુજબ લાવી શકાય
લાવી શકાય છે.
એક વખત લાવી શકાય
લાવી શકાતો નથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
12
13
11
15
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમતમાં ફૉલોઓન માટે કોઇ એક ટુકડીને સામા પક્ષ કરતા કેટલા વધારે ગુણ મેળવવા પડે?
7 કે તેથી વધારે
10 કે તેથી વધારે
12 કે તેથી વધારે
8 કે તેથી વધારે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્તંભરેખા અને અંતરરેખાથી બનતા બનતા 16 મીટર × 2.75 મીટર લંબચોરસ પ્રદેશને શું કહે છે?
મધ્યસપાટી
સ્તંભપ્રદેશ
પંચપ્રદેશ
મુક્તપ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોના મેદાનની પહોળાઇ .......... મીટર હોય છે?
13
16
20
15
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમતમાં ‘ડૂક મારવી’ કૌશલ્ય કયા પક્ષનું છે?
બચાવ પક્ષનું
મારનાર પક્ષનું
એક પણ પક્ષનું નહિ
બંને પક્ષનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ખો-ખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર પક્ષનું નથી?
ડૂક મારવી
ડાઇવ મારવી
જજમેન્ટ ખો
પલટી મારવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.