ઇ.સ. 1936માં આંતરરાષ્ટ્રીય હૅંન્ડ બૉલની હરીફાઇ ક્યાં યોજવામાં આવી હતી?
દિલ્લી
લંડન
મૉસ્કો
બર્લિન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
હૅંન્ડ બૉલની રમતમાં ગોલ થયા પછી દડો રમતમાં કઇ રીતે મુકાય છે?
ડ્રિબ્લિંગથી
થ્રો ઇનથી
થ્રો ઑફથી
શૂટિંગથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હૅંન્ડ બૉલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે?
ફ્રી થ્રો
થ્રોઇંગ
પેનલ્ટી થ્રો
થ્રો ઓફ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હૅંન્ડ બૉલની રમતમાં દરેક ટુકડીમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?
7
8
9
5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પુરુષો માટે હૅંન્ડ બૉલની રમતનો એક અર્ધો સમય કેટલી મિનિટનો હોય છે?
25
30
20
10
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હૅંન્ડ બૉલની રમત દરમિયાન એક દાવમાં દરેક ટુકડીને બાદ સમય (ટાઇમ આઉટ) કેટલી વાર મળે છે?
3
5
2
4
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હૅંન્ડ બૉલની રમત શરૂ કરવા માતે ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઇએ?
4
3
5
6
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એશિયન રમતોત્સવ હૅંન્ડ બૉલની રમત પ્રથમ વખત ક્યારે દાખલ થઇ હતી?
ઇ સ 1970
ઇ સ 1982
ઇ સ 1980
ઇ સ 1975
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
હૅંન્ડ બૉલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
10
11
15
12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇ.સ. 1972માં મ્યુનિક ઑલિમ્પિક રમતોત્સવમાં રમાયેલી હૅંન્ડ બૉલની રમતમાં કયો દેશ વિજેતા બન્યો?
ચીન
અમેરિકા
ભારત
જાપાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.