.............. એ સલાહકાર અને અસીલ વચ્ચેની મુખોપમુખ વાતચીત છે.
આત્મનિરિક્ષણ
મુલાકાત
અવલોકન
મનોચિકિત્સા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વર્ગખંડમાં વિચાર-પ્રત્યાયનના સ્તરને અસર કરી શકાય છે...
પ્રકાશ દ્વારા
ઉપલ્બ્ધ સાધન અને સમય દ્વારા
આપેલ તમામ
વાતાવરણ દ્વારા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇચ્છા, શ્રમ, ધ્યેય, મદદ, ભાવાનુભૂતિ.... વગેરે શું છે?
તરુણાવસ્થાના માનવિકાસનાં લક્ષણો
અધ્યયન સંક્રમણના પ્રકાર
અભિયોગ્યતાની માપન કસોટીઓ
બુદ્ધિ માપનનું સુત્ર....
સિદ્ધિ પ્રેરણાના ઘટકો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અધ્યયન અસર કરનારા વિષ્યવસ્તુ સંબંધી પરીબળોમાં કયુ એક અસંગતછે?
ખંડ-સમગ્રતા
અનુબંધ
અર્થમયતા
ઉપયોગિતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રીજીઓનલ કૉલેજ ઓફ મૈસુરના મતે જ્ઞાનાત્મક ઉદ્દેશ્યોનું સાચું વર્ગીકરણ ............ છે.
જ્ઞાન, બોધ, પ્રયોગ, વિશ્લેષણ
જ્ઞાન, બોધ, પ્રયોગ, સર્જનાત્મક્તા
જ્ઞાન, બોધ, સર્જનાત્મક્તા, વિશ્લેષણ
જ્ઞાન, બોધ, પ્રયોગ, વિશ્લેષણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મંદબુદ્ધિના બાળકોનો બુદ્ધિઆંક .......... હોય છે.
20 થી નીચે
50 થી 70
25 થી 50
100 થી ઉપર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તંગદિલી નિવારણ માટે કયું એક અસંગત છે?
પરિસ્થિતિનો ઉકેલ
અવરોધ પરીબળોનું નિવારણ
અપાનુકૂલન વાતાવરણ
વૈકલ્પિક ઉપાયોની વિચારણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જો કોઇ શિક્ષકને ગત્યાત્મક અભ્યાસક્રમનું નિર્માણ કરવું છે, તો તેની પાસે કઇ બાબતની મુખ્ય જાણકારી હોવી જોઇએ?
સમાજ અને તેની મૌલિક માન્યતાઓ
શૈક્ષણિક તત્વજ્ઞાન
મનોવિજ્ઞાનિક સિદ્ધાંત અને શૈક્ષણિક સિદ્ધાંત
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કારક અભિસંધાનનો પ્રયોગ કરનાર...
બી એફ સ્કિનર
ક્રો એન્ડ ક્રો
ઇવાન પાવલોવ
થોર્નડાઇક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તરુણાવસ્થા આવેગિક વિકાસના લક્ષણો માતે કયું એક વિસંગત છે?
ભાવાત્મક સ્થિતિ છે.
સંવેગ વ્યાપક અનુભૂતિ છે.
સંવેગ સક્રિય છે.
આદર્શ જીવન દર્શન છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.