જે તારીખથી શાળા બંધ કરવાનું ધાર્યુ હોય તે તારીખથી ઓછામાં ઓછા 6 માસ અગાઉ તેમ કરવાના પોતાના ઇરાદાની બોર્ડને લેખિત નોટીસ આપ્યા વિના કોઇપણ સંચાલક શૈક્ષણિક વર્ષ દરમ્યાન કોઇ પણ સમયે રજીસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળા બંધ કરે તો તે ગુના હેઠળ દોષિત ઠર્યે થી કેટલી શિક્ષા થઇ શકે?