ચોમાસાની ઋતુમાં ખૂબ જ ઓછો વરસાદ પડે કે વરસાદ ન પડે તેને ________ કે ________ કહે છે.
સૂકો દુકાળ
લીલો દુકાળ
અતિવૃષ્ટિ
અનાવૃષ્ટિ
આપણા ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
ગડસીસર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ?
કોટા
અવધ
જયપુર
જેસલમેર
સમુદ્ર પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
વરસાદના પાણીને સમુદ્રમાં વહી જતું રોકવા માટે શું કરી શકાય ?
તળાવ કે સરોવર બનાવવા.
નાના મોટા ડેમ(બંધ) બનાવવા.
આપેલ તમામ
વરસાદના પાણીને જમીન કે કૂવામાં ઉતારવું.
છત પરના પાણીને પાઈપ મારફતે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં એકઠું કરવાથી પાણીનો સંગ્રહ થાય છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
વાવમાં પાણી ભરવા જનાર વ્યક્તિ ચંપલ બહાર કાઢીને જતી. શા માટે ?
વાવનું પાણી અભડાઈ ન જાય.
વાવના પાણીમાંનું લોહતત્ત્વ નાશ ન પામે.
વાવના પાણીની સ્વચ્છતા જળવાઈ રહે.
નદી કે તળાવના પગથિયાવાળા કિનારાને શું કહે છે ?
પરબ
મશક
ઘાટ
હવાડો
પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ? (એક કરતા વધુ જવાબો)
ખેતીવાડીમાં
કપડાં સીવવામાં
વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં
ડ્રાયક્લિનિંગમાં
પર્વત પર ચઢાણ માટે
મકાનના બાંધકામમાં
નાના મોટા ઉદ્યોગોમાં
દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું શુદ્ધ પાણી મળે છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
સામાન્ય રીતે, ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા માટે ________ની વ્યવસ્થા કરવામાં આવે છે.
નાના વાસણો
વાવ
કૂવો
ટાંકી
વરસાદ, બોર, કૂવા, ઝરણા, નદી, તળાવ, સરોવર, વાવ વગેરેમાંથી પાણી પ્રાપ્ત થાય છે. તેને પાણીના ________ કહેવાય.
જળટાંકા
મુક્તિસ્થાન
સ્રોત
વિસ્તાર
અગાઉના સમયમાં દાનવીરો કે રાજાઓ મુસાફરોને પીવાનું પાણી મળી રહે, તે માટે ________ બંધાવતા હતા.
ડેમ
ટ્યુબવેલ
વાવ
કૂવો
'અહીંના લોકો તળાવ બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈને આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયાં જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે. તેથી ત્યાં ભીડ ઓછી થાય છે.' આ નોંધ કયા પ્રવાસીની છે ?
એરિસ્ટોટલ
હ્યુ એન ત્સાંગ
અલ-બિરુની
મેગસ્થેનિસ
ગંદુ પાણી પીવાથી ક્યા ક્યા રોગ થઈ શકે છે ? (એક કરતા વધુ જવાબો)
સ્કર્વી
ટાઈફોઈડ
દમ
કોલેરા
મરડો
કમળો
પાયોરિયા
સંધિવા
પાણી જ્યાંથી મેળવી શકાય છે, તેને પાણીના પ્રાપ્તિસ્થાનો કહેવાય છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
એક પહોળું પ્લાસ્ટિકનું ટબ લો. તેમાં માટી ભરી, ધીમે ધીમે પાણી રેડો. એ પાણી શોષાઈ ગયા પછી થોડું વધારે પાણી રેડો. આ તમામ પાણી માટીમાં ઊતરી જશે. હવે માટીમાં વચ્ચે ખાડો કરતાં થોડા સમય પછી ખાડામાં પાણી આવતું દેખાશે. આ પ્રવૃત્તિ દ્વારા શું સમજી શકાય ?
જમીન પર પડતું વરસાદનું પાણી વહીને સમુદ્રમાં ભળે છે.
જમીન પર પડતું વરસાદનું પાણી જમીનમાં શોષાયા વગર રહે છે.
જમીન પર પડતું વરસાદનું પાણી જમીનમાં શોષાઈને ઊંડે ઉતરે છે, તે કૂવા અને વાવ સુધી પહોંચે છે.
પાણી પીવા અને ઘરવપરાશ ઉપરાંત આપણી જૈવિક ક્રિયાઓ, બીજનો ફેલાવો, જળમાર્ગની મુસાફરી અને માલની હેરફેરમાં પણ ઉપયોગી છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
પાણીનો મુખ્ય સ્રોત ________ છે.
તળાવ
નદી
વરસાદ
ટ્યુબવેલ
આપેલમાંથી સૌથી વધુ પાણી સમાવતું વાસણ ક્યુ છે ?
માટીનો ઘડો
ગ્લાસ
ગાગર
જગ
"નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે." આ વાક્યમાં 'નવોઢા' એટલે શું ?
નાનાના પુત્રની પુત્રી
ઘરમાં પરણીને આવેલી વહુ
હાલમાં મુસાફરી દરમિયાન મુસાફરોને પીવાના પાણી માટે શું વ્યવસ્થા છે ? (એક કરતા વધુ જવાબો)
મુસાફરીમાં લોકો ઘેરથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે.
રસ્તામાં આવતી વાવમાં ઊતરીને પીવાનું પાણી મેળવવામાં આવે છે.
પાણીની બોટલ કે પાઉચ પૈસા આપીને ખરીદે છે.
જે તે વાહનમાં મુસાફરને પીવાનું પાણી પણ આપવામાં આવે છે.
નદીની આસપાસના ઊંડા ખાડાને શું કહે છે ?
સરવાણી
ગૌમુખી ગંગા
જટાધર
ધરો કે ઘૂનો
સામાન્ય રીતે ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે ક્યા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે ? (એક કરતા વધુ જવાબો)
લોટો
ઘડો
ટબ
કપ
ગ્લાસ
માટલું
રકાબી
ડોલ
સુટકેસ
પવાલી
વરસાદનું ________ પાણી નદી દ્વારા દરિયામાં ચાલ્યું જાય છે.
અમુક ભાગનું
બધું
ચાર પ્રવેશદ્વારવાળી વાવને ________ કહે છે.
વિજયા
જયા
નંદા
ભદ્રા
નદીના શરૂઆતના નાના સ્વરૂપને શું કહી શકાય ?
ઝરણું
વાવ
નહેર
તળાવ
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે કે ડીહાઇડ્રેશન થઈ જાય, તો શું શું થઈ શકે છે ? (એક કરતા વધુ જવાબો)
માણસનું મૃત્યુ પણ થઈ શકે.
માણસને કોરોના થઈ જાય.
માણસ બેભાન થઈ જાય.
માણસને પોલિયો થઈ શકે.
એક પ્રવેશદ્વારવાળી વાવને શું કહે છે ?
ભદ્રા
જયા
વિજયા
નંદા
જ્યારે પાણીનો પ્રવાહ કોઈ ઊંચા ડુંગર કે પર્વત પરથી પડતો હોય, ત્યારે તેને શું કહે છે ?