આસ 5211 સુનીતા અવકાશમાં
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
દિવસે દેખાતો એક માત્ર તારો ________ છે.
સૂર્ય
મંગળ
ગુરુ
ચંદ્ર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ક્યા અવકાશયાત્રીનું અવકાશયાત્રા દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું ?
ડો. સુનિલ ભારદ્વાજ
કલ્પના ચાવલા
સર આઇઝેક ન્યૂટન
ડો. હોમી ભાભા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પૃથ્વીનો આકાર ________ જેવો ગોળ છે.
દડો
નારંગી
ગાડીના પૈડાં
લખોટી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પૃથ્વીની તુલનામાં ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ…
સમાન છે.
વધારે છે.
ઓછું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા ?
નીલ આર્મસ્ટ્રોંગ
સુનિતા વિલિયમ્સ
રાકેશ શર્મા
એલ્વિન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચંદ્રને પોતાનો પ્રકાશ છે, જેને લીધે તે રાત્રે પ્રકાશિત દેખાય છે.
આ વિધાન અર્ધસત્ય છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પૃથ્વીનું વાતાવરણ માનવજીવન માટે પ્રતિકૂળ છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચંદ્ર પર સજીવસૃષ્ટિનો વસવાટ છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અંધારિયાની શરૂઆત વદ એકમથી થાય છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્ય આપણને સૌથી મોટો દેખાય છે. એટલે સૂર્ય એ તમામ તારાઓમાં સૌથી મોટો છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
રાત્રે આકાશમાં ઝબૂકતા ______ જોવા મળે છે.
ગ્રહો
લઘુગ્રહો
તારા
ચંદ્ર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પૃથ્વી ________ની આસપાસ ફરે છે.
શુક્ર
ચંદ્ર
સૂર્ય
બુધ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમંડળના ક્યા એકમાત્ર ગ્રહ પર માનવજીવન જોવા મળે છે ?
શુક્ર
મંગળ
ગુરુ
પૃથ્વી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ આપણને ગરમી અને પ્રકાશ આપે છે.
પૃથ્વી
સૂર્ય
ગ્રહો
ચંદ્ર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પૃથ્વીના ક્યા બળને લીધે પર્વતો પરના પથ્થરો નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતા નથી ?
ઘર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ
વાર્ષિક બળ
ચુંબકીય બળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઝાડ પરથી તૂટી પડેલું ફળ ક્યા બળને લીધે જમીન પર પડે છે ?
દ્રશ્ય બળ
ઘર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ
ચુંબકીય બળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્ય અને તેની આજુબાજુ આવેલા ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહોના સમૂહને શું કહે છે ?
નિહારિકા
આકાશગંગા
આભામંડળ
સૌરમંડળ કે સૌર પરિવાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આર્યભટ્ટ એ ભારતે અવકાશમાં મોકલેલ પ્રથમ ________ છે.
કુદરતી ઉપગ્રહ
ઉલ્કા
કૃત્રિમ ઉપગ્રહ
ચંદ્ર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મંગળ સૂર્યમંડળનો એક ગ્રહ છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યને એક તારો જ ગણી શકાય.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈપણ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઊઠે છે. આથી, તેને 'ખરતા તારા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અવકાશમાં રહેલ અવકાશયાનમાં પાણી હવામાં ________ સ્વરૂપે તરતું રહે છે.
વાદળા
બાષ્પ
બરફ
ટીપા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અજવાળિયાનો છેલ્લો દિવસ પૂનમ કહેવાય છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચંદ્ર ________ની આસપાસ ફરે છે.
પૃથ્વી
સૂર્ય
ગુરુ
મંગળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તારાઓ સ્વપ્રકાશિત છે. જ્યારે ચંદ્ર એ પરપ્રકાશિત છે.