આસ 5213 પહાડી રહેઠાણ !
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
ડાલ સરોવરમાં જોવા મળતી રહેઠાણ ધરાવતી નાની હોડીને શું કહે છે ?
લેખા
રેબો
શિકારા
ડબ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તાશીના ઘરના ઉપરના માળની અગાસીએ અનાજની સૂકવણી થતી હતી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મુંબઈ એ ________ રાજ્યનું પાટનગર છે.
મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
શ્રીનગરના સ્થાનિક લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
શ્રીનગર ઉત્તર ભારતનું એક શહેર છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ વિસ્તારને ઠંડા રણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જમ્મુ
લેહ
શિમલા
અરુણાચલ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ પ્રવાસ દરમિયાન જે તે જગ્યાએ રહેવા માટે પોતાની સાથે ______ ની વ્યવસ્થા કરી હતી.
ગરમ કપડા
પૈડાવાળું ઘર
બિસ્તરો
તંબુ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ પ્રાણીના લાંબા અને સુંવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે.
બકરી
ગધેડું
ઘેટું
યાક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ક્યા વાહન પર કરી હતી ?
મોટરસાઇકલ પર
સાઇકલ પર
હેલિકોપ્ટર પર
મોટર પર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચાંગથાંગ નામનું સ્થળ દરિયાની સપાટીથી કેટલા મીટર ઊંચાઈએ આવેલું છે ?
5000 મીટર
3500 મીટર
4000 મીટર
3000 મીટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તાશીનું ઘર અંદરથી કેવું લાગતું હતું ?
તબેલા જેવું
વાડા જેવું
તળાવ જેવું
હોટલ જેવું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
શ્રીનગરમાં અમુક જૂના ઘરોમાં દીવાલોની બહાર નીકળતી ખાસ પ્રકારની બારીઓ જોવા મળે છે, તેને શું કહે છે ?
ઘબ
રંગ
જગ
ડબ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ મુંબઈથી દિલ્લી સુધીનું અંતર કેટલા દિવસમાં કાપ્યું ?
4 દિવસ
2 દિવસ
7 દિવસ
3 દિવસ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વધુ ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં જતા, શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે છે ?
હવામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ ઘટવાથી
હવામાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ વધવાથી
હવામાં ઓઝોન વાયુનું પ્રમાણ ઘટવાથી
હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ ભારતના ક્યા વિસ્તારનો પ્રવાસ કર્યો ?
પૂર્વ ભારત
પશ્ચિમ ભારત
ઉત્તર ભારત
દક્ષિણ ભારત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી પહાડી પ્રદેશમાં રહેતી એક જાતિનું નામ જણાવો.
લેખા
ડોંગા
રેબો
પશ્મિના
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તાશીના ઘરના છાપરા પર સૂક્વેલું સોનેરી પીળા રંગનું અનાજ ______ હતું.
બાજરી
મકાઈ
ઘઉં
જુવાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મહારાષ્ટ્રના મુંબઈથી નીકળેલા ગૌરવ જાની ક્યા બે રાજ્યોની મુસાફરી કરી દિલ્લી પહોંચ્યા હતા ?
મધ્યપ્રદેશ અને રાજસ્થાન
ગુજરાત અને રાજસ્થાન
ગુજરાત અને ઉત્તર પ્રદેશ
ગુજરાત અને મધ્યપ્રદેશ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચાંગપા લોકો રહેવા માટે તંબુનો ઉપયોગ કરે છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ મુંબઈથી દિલ્લી સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું ?
1200 કિમી
1400 કિમી
1600 કિમી
1500 કિમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે.
કોટા
દિલ્લી
મુંબઈ
જયપુર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઠંડા પ્રદેશો અને પહાડી વિસ્તારમાં ઘર બનાવવા માટે શેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે ?
પથ્થરો
માટી
ગાર
બરફ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઘણા બધા માળ ધરાવતી મોટી ઈમારતને ________ કહે છે.
ટેનામેન્ટ
બહુમાળી ઈમારત
ભૂંગો
બંગ્લો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ગુજરાતના કચ્છથી શરૂ કરી હતી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મનાલી ________ રાજ્યમાં આવેલું છે.
પંજાબ
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ