આસ 5216 સ્વચ્છતા આપણું કામ
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
ચામડામાંથી બૂટ-ચંપલ બનાવવાનું કામ કોણ કરે છે ?
સુથાર
મોચી
દરજી
લુહાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સફાઈ કામદાર કચરો વાળવા માટે શેનો ઉપયોગ કરે છે ?
લેલું
ઝાડુ
ઓળંબો
તગારું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાપડમાંથી માપ મુજબ કપડા સીવવાનું કામ ________ કરે છે.
સુથાર
લુહાર
દરજી
મોચી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેતી કરવાનું કાર્ય કરતા વ્યક્તિને શું કહે છે ?
ખેડૂત
ધોબી
મણિયારો
હલકારો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી સફાઈ કામદારના સાધનોના નામ જણાવો. (એક કરતા વધુ જવાબો)
ચકડો
કરવત
લેલું
ફરસી
સાવરણો
ઉભું ઝાડું
તગારું
હથોડી
કચરાપેટી
ઓળંબો
સંચો
કચરા માટેની હાથલારી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
શાકભાજી વેચનારને ________ કહે છે.
સરાણિયો
કડિયો
કાછિયો
મણિયારો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજીએ ગોંડલમાં આશ્રમની સ્થાપના કરી હતી.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોમ્પ્યુટર પર કામ કરનાર વ્યક્તિ માટે વપરાતો શબ્દ ક્યો છે ?
દુકાનદાર
એજન્ટ
વૈજ્ઞાનિક
કોમ્પ્યુટર ઓપરેટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતી તમામ વ્યક્તિઓએ શૌચાલયની સફાઈનું કામ કરવું ફરજિયાત હતું.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કુંભાર ક્યુ કાર્ય કરે છે ?
લાકડામાંથી ખુરશી, ટેબલ, બારી-બારણા વગેરે બનાવવાનું
માટીમાંથી માટલા, કોડિયા, ગલ્લા, ગરબા વગેરે બનાવવાનું
ગાય-ભેંસ વગેરે પાળવાનું, દૂધ વેચવાનું
રસોઈ બનાવવાનું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજી ________ ના ખૂબ જ આગ્રહી હતા.
આરામ કરવાના
નિંદા કરવાના
સ્વચ્છતાના
કારખાનામાં યંત્રો વાપરવાના
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બસ, ટ્રક, રીક્ષા વગેરે જેવા વાહનો ચલાવનાર વ્યક્તિને શું કહે છે ?
નર્સ
ડ્રાઈવર
મોદી
કંદોઈ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક માણસે ક્યુ કામ શીખવું પડતું ?
કાપડ વણવું.
રસોઈ કરવી.
બકરી પાળવી.
સફાઈ કરવી.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી દૂધમાંથી બનતી વાનગીઓને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
દહીં
ભેળ
છાશ
ઘી
સેવ
ગાંઠિયા
રોટલી
માખણ
માવો
આલૂ પરોઠા
પૂરી
પનીર
ચીઝ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જુદી-જુદી મીઠાઈ તેમજ રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે ?
મોચી
કંદોઈ
વાળંદ
સુથાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજીના આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિએ શેની સફાઈનું કામ ફરજિયાત કરવું પડતું હતું ?
પગથિયા
અગાસી
સાઇકલ
શૌચાલય
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કહેવત પૂર્ણ કરો. ________ એ આરોગ્યની ચાવી છે.
વિશ્વાસ
સમતા
સંપત્તિ
સ્વચ્છતા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજી હંમેશા સફાઈ અને સ્વચ્છતાના આગ્રહી રહેતા.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગાંધીજીનું હુલામણું નામ જણાવો.
શ્લેષ
બાપુ
વિભુ
સાધુ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ ________ કરે છે.
કંદોઈ
સફાઈ કામદાર
વાવણિયો
કંસારો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વાળ કાપવાનું કામ ક્યો વ્યવસાયકાર કરે છે ?
વાળંદ
સુથાર
દરજી
અગરિયો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મકાન કે દુકાનનું ચણતર, પ્લાસ્ટર, લાદી ફીટીંગ વગેરે કાર્ય કરનાર વ્યક્તિને શું કહે છે ?
કંદોઈ
કઠિયારો
કાછિયો
કડિયો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મહાદેવભાઈના દીકરા નારાયણભાઈને ગાંધીજી સાથે રહેવાનું થયું નહોતું.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વર્ધા શહેર ક્યા રાજ્યમાં આવેલું છે ?
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કચરાનો નિકાલ ગટરમાં કરવો જોઈએ.