આસ 5218 હવે અમે ક્યાં જઈએ ?
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
સિંદૂરી ગામના લોકો ખેડી ગામના લોકોને _________ કહીને તેમની મજાક ઉડાવતા હતા.
આમંત્રેલા મહેમાન
જંગલી લોકો
ડેમ(બંધ)વાળા લોકો
વણનોતર્યા મહેમાન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજ મુંબઈમાં માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નદી પર શું બાંધકામ કરવાનું હોવાથી, ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા માટે ગયા ?
પુલ
મંદિર
ટેકરો
બંધ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વહેતી નદીનો અવાજ કેવો હોય છે ?
કલરવ
ખળખળ
ખખડાટ
ચીચીયારી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વિસ્થાપિત થવાથી લોકોની મુશ્કેલીઓમાં હંમેશા ઘટાડો થાય છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સિંદૂરીમાં અનુજને કેવા છાપરાવાળું ઘર મળ્યું ?
પતરાં
વિલાયતી નળિયા
દેશી નળિયા
પાકી છત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સિંદૂરી ગામના લોકો ખેડી ગામના લોકો તરફ વણનોતર્યા મહેમાન જેવું વર્તન કરતા હતા.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજને પોતાનું ખેડી ગામ ________ ને કારણે છોડી દેવું પડ્યું.
નદી પર બંધ બાંધવાનો હોવા
બાજુના જંગલમાં ભયાનક દાવાનળ થવા
દુકાળ પડવા
નદી પર પુલ બાંધવાનો હોવા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી કરેલી વસ્તુઓ…
શહેરના લોકોને આપી દેતા
બાળી નાખતા
વેચીને પૈસા મેળવતા
પશુઓને ખવરાવતા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સિંદૂરી ગામમાં અનુજને રહેવા માટે નાનું મકાન મળ્યું હતું.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજ ખેડી ગામથી સિંદરી ગામમાં રહેવા ગયો હતો.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ ગામના લોકો સાથે મળીને એક મોટા પરિવારની જેમ રહેતા હતા.
દેવાળા
ખેડી
સૂપડી
સિંદૂરી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા-છોકરીઓ સાથે…
ઢોલ વગાડતો, નૃત્ય કરતો
પ્રવાસ કરતો
મેળામાં ફરવા જતો
ખેતરમાં ખેતીકામ કરવા માટે જતો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વણનોતર્યા મહેમાન એટલે…
નવું ઘર બનાવીને ત્યાં રહેવા જવું.
નોતરું મળેલ પ્રસંગમાં જવું.
લગ્નમાં હજાર રહેવું.
બોલાવ્યા વગર કોઈને ત્યાં જવું.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજ પોતાના ગામમાં ________ નો અવાજ સાંભળી શકતો નહોતો.
પક્ષીઓનો કલરવ
વૃક્ષોના પાંદડાનો ખખડાટ
નદીમાં પાણી વહેવાનો ખળખળ અવાજ
રેલગાડીનો અવાજ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય(નાચ) અને ઢોલ વગાડતા શીખવતા હતા.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દરિયાકિનારે ત્સુનામી આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું હતું.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીજનો ક્યાં રહેવા ગયા ?
દ્વારકામાં
મુંબઈમાં
ખેડામાં
સિંદૂરીમાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજનો જન્મ ________ ગામે થયો હતો.
સિંદૂરી
લડાખ
ખેડી
સીદસર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજ સિંદૂરીમાંની દુકાન અને પશુઓ વેચી મુંબઈ રહેવા આવી ગયો.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પક્ષીઓના અવાજને શું કહે છે ?
કલરવ
ખખડાટ
ખળખળ
ચીચીયારી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અનુજનું ખેડી ગામ દરિયાકિનારે આવેલું હતું.