આસ 5219 બીજ કહે છે ખેડૂતની વાર્તા
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
આપેલમાંથી ક્યા અનાજમાંથી રોટલી બનાવવામાં આવે છે ?
બાજરી
ચોખા
ઘઉં
મગ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પહેલાના સમયમાં ખેતીમાં ________ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો.
બકરી
બળદ
ઘોડો
ઊંટ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સુતરાઉ કાપડ બનાવવા માટે ________ પાક ઉગાડવામાં આવે છે.
શણ
કપાસ
ગુવાર
ટમેટી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દેશી ઊંધિયું બનાવવા માટે શાકભાજી ભરીને કોલસાના અંગારામાં પકવવા માટે શેનો ઉપયોગ થતો હતો ?
તપેલી
ગાગર
ગોરી
માટલા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દેશી ઊંધિયાને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?
વાડીલું
ઊંબાડિયું
જગતિયું
સેરિયું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પાકને ________થી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરાય છે.
જીવજંતુઓ
ઉંદર
ડુક્કર
કૂતરા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપણે ખોરાકમાં વિવિધ અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કપાસના કાલાંમાંથી મળતું ________ કાપડ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે.
રેશમ
કપાસિયા
રૂ
બીજ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ક્યો તહેવાર ખેતી સાથે સંકળાયેલો છે ?
પોંગલ
ભાઈબીજ
શીતળા સાતમ
પર્યુષણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બીજ સાચવવાની જૂની પદ્ધતિ છોડીને ખેડૂતો હવે તૈયાર બીજ ક્યાંથી ખરીદી લાવે છે ?
બજારમાંથી
અગરિયા પાસેથી
કાછિયા પાસેથી
પાડોશી પાસેથી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પરંપરાગત ખેતીમાં ________ સાધનનો ઉપયોગ થતો ન હતો.
હાર્વેસ્ટર
હળ
સમાર
કોદાળી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ખેતી સંબંધિત તહેવારોને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
ઋષિ પંચમી
હોળી
મહાશિવરાત્રી
ઉત્તરાયણ
વૈશાખી
શીતળા સાતમ
લોહરી
ઓણમ
અષાઢી બીજ
વસંત પંચમી
ભાઈબીજ
પોંગલ
ઈદ
દિવાળી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ખેતીના પરંપરાગત સાધનોને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
ખૂરપી
ચાવડ
ટ્રેક્ટર
દાતરડું
હાર્વેસ્ટર
કોદાળી
થ્રેશર
હળ
સમાર
પાવડો
પંજેટી
કલ્ટિવેટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હોળીના દિવસે આપણે ધાણી, મમરા અને ખજૂર ખાઈએ છીએ.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જમીન ખેડવા માટે ________ સાધન વપરાય છે.
સમાર
પાવડો
હળ
કોદાળી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બાજરીના છોડને શું કહેવાય ?
કણસલું
ડૂંડા
કાલા
ઊંબી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી અનાજના નામોને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
ચણા
બાજરી
તુવેર
મઠ
જુવાર
ચોળા
ડાંગર(ચોખા)
વાલ
વટાણા
નાગલી
મગ
મકાઈ
ઘઉં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આવતા વર્ષ માટે અલગ શા માટે રાખે છે ?
વધુ ભાવ મેળવવા માટે
ઢોરને ખવડાવવા માટે
વાવવા માટે
તુલના કરવા માટે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હસમુખભાઈ પાકની વધુ ઉપજ મેળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનના બંધારણમાં બગાડ આવે છે.
છાણિયું ખાતર
કમ્પોસ્ટ ખાતર
તેલીબિયાં ખાતર
રાસાયણિક ખાતર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દામજીભાઈ જેવા ખેડૂતો બીજને જીવજંતુઓથી સાચવવા માટે તેમાં ________ના પાન મૂકે છે.
આદુના
લીમડાના
આંબાના
તુલસીના
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દામજીભાઈની ખેતીની પરંપરાગત પદ્ધતિ હસમુખભાઈએ છોડી, આધુનિક પદ્ધતિ અપનાવી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખેતી કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે ?
લુહાર
ખેડૂત
મોચી
સુથાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હસમુખભાઈએ બળદ દ્વારા ખેતી કરવાનું છોડી દઈને, ક્યુ આધુનિક સાધન વસાવી, તેની મદદથી ખેતી શરૂ કરી ?
એમ્બ્યુલન્સ
ફાયર ફાઈટર
ટ્રેક્ટર
મીની ટ્રેક્ટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પાકની લણણી માટે વપરાતું સાધન ________ છે.
કુહાડી
કોદાળી
દાતરડું
રેંટ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ક્યા ક્યા અનાજના રોટલા બનાવી શકાય છે ? (એક કરતા વધુ જવાબો)
ઘઉં
મકાઈ
ચોખા
જુવાર
બાજરી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કપાસના છોડને ________ કહેવાય.
કણસલું
કાલા
મકાયું
ડૂંડા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઠોળના નામોને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
તુવેર
ડાંગર(ચોખા)
ચોળા
ચણા
નાગલી
જુવાર
વાલ
મગ
મકાઈ
ઘઉં
વટાણા
બાજરી
મઠ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પાક પર વધુ પડતા જંતુનાશક દવાઓના છંટકાવથી પાકની ગુણવત્તા ઘટે છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત ________ મહિનામાં કરે છે.
અષાઢ
શ્રાવણ
ભાદરવો
મહા