આસ 5220 જંગલો કોના ?
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
વાસવીદીદી ________ હતા.
સ્ટાર ગર્લ
ઠેકેદાર
પત્રકાર
શિક્ષક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે.’ આ વાક્ય…
બુધિયામાઈ બોલે છે.
સૂર્યમણિ બોલે છે.
બિજોય બોલે છે.
રાધામણિ બોલે છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઝૂમકૃષિમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વનવાસીઓ વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?
વનવાસીઓ જંગલના પ્રાણીઓને વેચીને પૈસા કમાય છે.
તેઓનું જીવન જંગલો સાથે જોડાયેલું છે.
જો જંગલો ના હોય, તો તેઓ રહી શકાશે નહીં.
તેઓ જંગલના લોકો છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા કેટલા વર્ષથી રહેતા હોય, તેઓને જંગલના હકનો કાયદો-2007 નો લાભ મળી શકે છે ?
25
20
15
10
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ________ રાજ્યની સીમા દરિયાકિનારો ધરાવે છે.
કર્ણાટક
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
દિલ્લી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિએ વાસવીદીદી અને અન્ય લોકોની મદદથી જે કેન્દ્ર ખોલ્યું, તેનું નામ…
તોરંગ
વાસવ
કુદુક
ભૈરવ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વાંચતા શીખવા માટે જંગલો ________ જેટલા જ મહત્ત્વના છે.
પુસ્તકો
વડીલો
બાળકો
શિક્ષકો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઝૂમકૃષિમાં ________ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
અળસિયાનું ખાતર
અનિચ્છનીય છોડને બાળીને મળતી રાખના
સૂકવેલા છોડ
રસાયણિક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ દર રવિવારે બાળકોને જંગલમાં શું શીખવા માટે લઈ જાય છે ?
કારખાનાનું કામ
ઘરકામ
પ્રાણીઓને કેમ પકડવા
વૃક્ષો, છોડ અને પ્રાણીઓને ઓળખવાનું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કુદુક ભાષામાં ‘તોરંગ’ એટલે…
ચેરનું જંગલ
જંગલી
જંગલ
નદી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ગાઢ જંગલ ધરાવતા જિલ્લાઓને અલગ દર્શાવો. (એક કરતા વધુ જવાબો)
જામનગર
ડાંગ
મહેસાણા
અમરેલી
નર્મદા
બનાસકાંઠા
ભાવનગર
નવસારી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ= ?
સ્ટાર ગર્લ
વનપરિતા
પત્રકાર
ઠેકેદાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિનું ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?
ઝારખંડ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
અસમ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ બાળકોને ઘરે ઘરે જઈને ઘરકામ શીખવતી હતી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ ‘છત્તીશગઢ જંગલ બચાવો’ આંદોલનના કામમાં જોડાઈ હતી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને…
વૃક્ષો પર ચડે છે.
કુદુક ભાષામાં ગીતો ગાય છે.
દોડે છે અને કૂદે છે.
આપેલ તમામ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને કઈ ભાષામાં ગીતો ગાતા ?
ડોગરી
સંસ્કૃત
કુદુક
મરાઠી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બિશનપુરની શાળા જોઈને સૂર્યમણિને કેમ ખૂબ આનંદ થયો ?
તે શાળામાં શિષ્યવૃત્તિ મળતી હતી.
તે શાળા એક મોટી નદીની નજીક હતી.
તે શાળા ગાઢ જંગલોની નજીક હતી.
તે શાળાના શિક્ષકો એક્ટીવ હતા,
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિએ તેના બાળપણના મિત્ર સુજોય સાથે લગ્ન કર્યા હતા.
આ વિધાન ખરું છે.
આ વિધાન ખોટું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિનો પરિવાર શું કામ કરતો ?
ખેતી કરવાનું
જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી, બજારમાં વેચવાનું
ગામના છોકરાઓને ભણાવવાનું
કાપડને સીવીને તેમાંથી કપડા બનાવવાનું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સૂર્યમણિએ સખત મહેનત કરી, શિષ્યવૃત્તિ મેળવી અને બી.એ.ની પરીક્ષા પાસ કરી.
આ વિધાન ખોટું છે.
આ વિધાન ખરું છે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
________ ના ત્રણ ચતુર્થાંશ(પોણા) ભાગના લોકો જંગલો સાથે જોડાયેલા છે.
ગુજરાત
મહારાષ્ટ્ર
મિઝોરમ
રાજસ્થાન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જંગલમાં વસવાટ કરતા લોકોને શું કહે છે ?
નિસ્પૃહ
વનવાસી
અરણ્યસંપાદિત
જંગલસ્નેહી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મિઝોરમના પર્વતીય પ્રદેશો જંગલોથી આચ્છાદિત છે.