ગુજ 5213 ભારત રત્ન : ડૉ. આંબેડકર
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
ભીમરાવને કોણે શિષ્યવૃત્તિ આપી ?
શિક્ષકે
શાળાએ
સરકારે
સયાજીરાવે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કયા સમાચારપત્રનું સંચાલન ડૉ. બાબાસાહેબે કર્યું નથી ?
બુદ્ધ ઍન્ડ હિઝ ધમ્મ
મૂકનાયક
બહિષ્કૃત ભારત
જનતા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક’– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
પાક્ષિક
સમકાલિક
માસિક
ત્રૈમાસિક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પોતાના વિચારો અંગ્રેજીમાં રજૂ કરવા માટે બાબાસાહેબે ક્યુ પુસ્તક પ્રગટ કર્યુ ?
જનતા
બુદ્ધ ઍન્ડ હિઝ ધમ્મ
પ્રબુદ્ધ ભારત
કાયદાપ્રધાન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ભીમરાવ ભણવામાં કેવા હતાં ?
હોંશિયાર
તેજસ્વી
ઠોઠ
ઉતાવળા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘સહેલાઈથી ન મળે તેવું’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
દુર્ગમ
સુલભ
દુર્લભ
સુગંધ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ભીમરાવ રંગે કેવા હતા ?
ઘઉંવર્ણા
ગોરા
રતૂમડા
શ્યામવર્ણી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચે આપેલા શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
પરીનિર્વાણ
પરિનિર્વાણ
પરિનીર્વાણ
પરીનીર્વાણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
શબ્દમાં રહેલી લિંગને ઓળખવા માટે ક્યા શબ્દોથી પ્રશ્નો પૂછવા જોઈએ ?
કેવી, કેવો અને કેવું જેવા
શું, કોનું અને કેટલું જેવા
કેવી રીતે, કેમ
કેમ, શેનું અને શા માટે જેવા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘ઇલકાબ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
જ્ઞાન
મંત્ર
ભેટ
ખિતાબ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે.’ – આ સૂત્ર કોનું છે ?
ગૌતમ બુદ્ધનું
ગાંધીજીનું
જ્યોતિબા ફૂલેનું
ડૉ. આંબેડકરનું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘ભારતરત્ન : ડૉ. આંબેડકર’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
પ્રસંગવર્ણન
પ્રવાસવર્ણન
પ્રસંગલેખ
જીવનચરિત્ર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવ આંબેડકરે કઈ કઈ પદવી પ્રાપ્ત કરી હતી ?
પીએચ.ડી.
એમ.એ.
ડી. લિટ્
આપેલ તમામ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ઈ.સ. 1891ના એપ્રિલમાં કઈ તારીખે થયો હતો ?
14મી
26મી
28મી
30મી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દુર્લભ પુસ્તક મેળવવા માટે આંબેડકર વહેલી સવારે માઇલો લગી ચાલીને ક્યાં જતાં ?
ઔષધાલયે
છાત્રાલયે
વાંચનાલયે
ભોજનાલયે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘આભૂષણ’ શબ્દનો અર્થ શો થાય છે ?
નિધિ
ખજાનો
ફાળો
ઘરેણું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. આંબેડકરે કયુ પાક્ષિક શરૂ કર્યું હતું ?
લોકસેવા
મૂકનાયક
જનસેવા
મુખનાયક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. બાબાસાહેબ પ્રખર...
બ્રાહ્મણ પણ હતા.
ધર્મવાદી પણ હતા.
દેશભક્ત પણ હતા.
રૂઢિચુસ્ત પણ હતા.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બહિષ્કૃત હિતકારિણી સભા સંસ્થા દ્વારા કઈ કઈ સામાજિક ઉત્થાનની પ્રવૃતિઓ કરવામાં આવી ?
શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો
આપેલ તમામ
છાત્રાલયો અને વાંચનાલયો
ઔદ્યોગિક અને કૃષિવિષયક શાળાઓ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'ભારતરત્ન: ડૉ.આંબેડકર' પાઠ કોણે લખ્યો છે ?
રમણ સોનીએ
હાસ્યદા પંડ્યાએ
કુમારપાળ દેસાઈએ
ડૉ. આંબેડકરે પોતે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ કયા ગામમાં થયો હતો ?
મહૂ
સાપુતારા
જૂનાગઢ
ધરમપુર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું ?
પુસ્તકો
નફરત
પ્રેમ
ધન-દોલત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જયારે માતા મૃત્યુ પામ્યા ત્યારે ડૉ.આંબેડકરની ઉંમર કેટલા વર્ષની હતી ?
પાંચ વર્ષ
છ વર્ષ
સાત વર્ષ
આઠ વર્ષ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આંબેડકર મોડે સુધી પુસ્તકો ક્યાં બેસીને વાંચતા ?
શાળામાં
ઘરમાં
ઓરડામાં
વાંચનાલયમાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ભીમરાવે ક્યાં જઈ કર્યો?
સીડની
પેરિસ
લંડન
દિલ્હી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવના પિતાનું નામ શું હતું ?
કાનજીભાઈ
શામજીભાઈ
સીતારામ
રામજીભાઈ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. આંબેડકરના મતે, શેના વિના સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી ?
શિક્ષણ
સરકાર
શાળા
પૈસા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?
ગુજરાત
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ભારત સરકારે આંબેડકરને ક્યા ઈલકાબથી નવાજ્યા ?
પદ્મશ્રી
ભારતરત્ન
ભારતવિધાતા
ભારતગર્વ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'સ્વાલંબન જ સાચી સહાય છે.' એ સૂત્ર આપણને કોણે આપ્યું ?
બુદ્ધે
જ્યોતિબા ફૂલેએ
વિનોબા ભાવેએ
બાબાસાહેબ આંબેડકરે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પગે પાંખો ફૂટવી’ – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
અત્યંત મુશ્કેલ કામ કરવું
ખૂબ જ દુ
ખૂબ જ ઉત્સાહમાં આવી જવું
ખૂબ જ મહેનત કરવી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પેટે પાટા બાંધવા’ – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
ખૂબ જ ખુશ થવું
પેટમાં ખૂબ જ દુખાવો થવો
ખૂબ જ દુખ વેઠવું/ કરકસર કરવી
ખૂબ જ ભૂખ લાગવી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આંબેડકરે ક્યુ પાક્ષિક શરૂ કર્યુ હતું ?
દિવ્ય ભાસ્કર
બાલસૃષ્ટિ
મૂકનાયક
સંદેશ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ડૉ. ભીમરાવ આંબેડકરે કયા દેશનું બંધારણ ઘડ્યું હતું ?
નેપાળ
લંડન
ચીન
ભારત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
14 એપ્રિલ, 1892ના રોજ
14 એપ્રિલ, 1881ના રોજ
15 એપ્રિલ, 1892ના રોજ
14 એપ્રિલ, 1891ના રોજ