1.તાજેતરમાં ગુજરાત સરકારે ચેન સ્નેચિંગ ચીલ ઝડપ જેવા ગુનામા IPC એકટમાં કઈ નવી કલમ ઉમેરવામાં આવી?
379 (ક) 379 (ખ)
498(A) 498 (B)
371 (અ) 377 (બ)
370 (ક) 379 (અ)
2. કઈ ટુનામેન્ટમાં ભારતીય ખેલાડીઓ જીતેલા મેડલ વાજપેઈને સમર્પિત કરશે?
શુટિંગવર્લ્ડ કપ
કોમનવેલ્થ ગેમ્સ
હોકી વર્લ્ડ કપ
એશિયન ગેમ્સ
3. તાજેતરમાં હરિવંશનારયણસિંહ રાજયસભાના કેટલામા ઉપસભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા
4. મિશન ગણનયાન કયાંથી લોન્ચ કરવામાં આવશે
સતીષ ધવન
એરોબ્રેક
થમ્બ
હરિકોટા
5. દેશના 46 માં સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણુક કરવામાં આવશે?
રંજન ગોગાઈ
ડી.વાય.ચંદ્રવુડ
ચેલમેશ્વર
દિપકમિશ્રા
6. ભારતનો પ્રથમ હિન્દી ભાષામાં વાત કરતો હયુમન રોબોટનું નામ શું છે?
7. તાજેતરમાં કઈ સ્વદેશી બનાવટની એન્ટીટેન્ક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું?
8. દેશના સૌથી ધનવાન મહિલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
ઈદુર્જન
સ્મિતાગોદરેજી
કિરણ મજમુદાર
રોજની નાડર
9. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
લલિત કુમાર
રવિનાદંડન
રેખા શર્મા
સ્મૃતિ ઈરાની
10. કઈ ભારતીય ખેલાડીએ ટી-20 મેચમાં સૌથી ઝડપી સદી કરવાનો રેકોર્ડ બનાવ્યો?
ઝુલનગોસ્વામી
મુરલીગાવિન
સ્મૃતિમમંધાત
દિપીકા શર્મા
11. એશિયન ગેમ્સ 2018 માં ગુજરાત તરફથી એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનારી એકમાત્ર ખેલાડીનું નામ જણાવો?
સરિતાગાયકવાડ
વિસ્માયા
અંકિતા રૈન
હિમાદાસ
12. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2018 માં કયા દેશની ટીમ વિજેતા બની?
ફાન્સ
બ્રાઝિલ
કોએશિયા
જર્મની
13. વિશ્વ સિંહ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
12 ઓગસ્ટ
19 ઓગસ્ટ
10 ઓગસ્ટ
9 ઓગસ્ટ
14. ભગવતી કુમાર શર્માની આત્મકથા કઈ છે?
અસૂર્યલોક
નિર્લેય
સુરજમુજ ઘાયલ ભૂમિ
ઉજાગરો
15.વિશેષ ભૌગોલિક વસ્તુઓને આપવામાં આવતું ચિન્હ કર્યું છે?
16.સોમનાથ ચેટર્જી કયા રાજયમાંથી 10 વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા?
પં.બંગાળ
મણિપુર
નાગાલેન્ડ
કલકત્તા
17.ભગવતીકુમાર શર્માને 2017 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો?
કલાપી પુરસ્કાર
રણજિતરામ સુવર્ણચંદ્રક
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર
સાહિત્ય રત્ન પુરસ્કાર
18.ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું સુત્ર જણાવો?
તેજસ્વીનાવવી તમસ્તુ
સા વિદ્યા વિમુકતયે
યતો ધર્મ: તત જય
વિદ્યા અમૃતમ અશ્નુતે
19. મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં સેવાસેતુના ચોથા તબક્કાનો પ્રારંભ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કયા ગામથી કરવામા આવ્યો?
20.મિસ કેતિયા બનેલી ક્વિાલી ગવૈયા ગુજરાતમાં કયાંની વતની છે?
21.રાજયમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ માટે કયા તપાસપંચની નિમણૂંક કરવામાં આવી?
એચ.ડી.કમિશન
એચ.એમ.રાઠોડ કમિશન
એચ.આર.કમિશન
એચ.કે.રાઠોડ કમિશન
22. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કાહાનું કામ દુધનું દાન યોજના કયાંથી લોન્ચ કરી?
સુરેન્દ્રનગર
રાજકોટ
દેવભૂમિ દ્વારકા
જામનગર
23. કયા ગુજરાતીએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કયોં?
નિશા મહેતા
કલ્પના જોષી
કેનકી જોષી
મેહુલ જોષી
24. પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો?
25. રાજય અને નવા રાજયપાલ અંગેના જોડકામાંથી કયુ સાચુ નથી?