5210 દસમો અને સો મો ભાગ
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
30.5 સેમી લંબાઈ ધરાવતા કેટલા દેડકા એક મીટરની પટ્ટી પર ગોઠવી શકાય ?
4
5
3
2
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ફૂટપટ્ટી કે માપપટ્ટીમાં દરેક 1 સેમી વચ્ચે કેટલા નાના લીટા આવેલા હોય છે ?
10
100
8
5
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
3 મીટર 45 સેમીને અન્ય કઈ રીતે દર્શાવી શકાય ?
3.45 મીટર
3.4 મીટર
3.54 મીટર
3.405 મીટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ (1/100) હોય, તો પૈસાને રૂપિયામાં કેવી રીતે દર્શાવી શકાય ?
0.001 રૂપિયો
0.1 રૂપિયો
0.01 રૂપિયો
100 રૂપિયો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સોનેરી દેડકાની લંબાઈ કેટલી હોય છે ?
0.9 સેમી
9 મીટર
9 સેમી
10/9 સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કોની લંબાઈ સૌથી વધુ થાય ?
પોસ્ટકાર્ડ
10 રૂ. ની નોટ
ગણિત પાઠ્યપુસ્તક
100 રૂ. ની નોટ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ક્યુ ઓપ્શન સાચું છે ?
5/100 રૂપિયા = 50 પૈસા = 0.50 રૂ
3/4 રૂપિયા = 50 પૈસા = 0.25 રૂ.
99/100 રૂપિયા = 99 પૈસા = 0.99 રૂ.
1/4 રૂપિયા = 65 પૈસા = 0.65 રૂ.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલ કઈ વસ્તુની લંબાઈ 1 સેમી કરતા ઓછી હોય છે ?
કીડી
પેન્સિલ
વાંકડિયા વાળ
ગ્લાસ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઈ વસ્તુની લંબાઈ કે ઊંચાઈ 11 સેમી જેટલી હોઈ શકે ?
સાવરણી
ગ્લાસ
કીડી
મંકોડો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
1 સેમીને આપણે ______ મીટર લખી શકીએ ?
0.001 મીટર
10 મીટર
0.01 મીટર
0.1 મીટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સામાન્ય ગ્લાસનો ઉપરનો પરિધ અંદાજે કેટલો હોઈ શકે ?
9.5 સેમી
21 સેમી
42 સેમી
10 સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
રૂપિયા 32.99 પ્રતિ જોડીની કિંમતના ચંપલની બે જોડી ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
64 રૂપિયા
66 રૂપિયા
67 રૂપિયા
65 રૂપિયા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
15/100 ને બીજું શું કહી શકાય ?
1.05
0.15
15/10
0.015
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સેન્ટિમીટરના દસમાં ભાગને શું કહે છે ?
ડેકામીટર
મિલીમીટર
માઈક્રોમીટર
હેક્ટોમીટર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
1 મીટર = ______ મિમી
500 મિમી
100 મિમી
10 મિમી
1000 મિમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે. તો એક ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થશે ?
50 રૂપિયા
40 રૂપિયા
30 રૂપિયા
45 રૂપિયા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
8.3 સેમી એટલે કેટલા મિમી ?
83 મિમી
38 મિમી
80 મિમી
10/3 મિમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કીડીની લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે ?
1 સેમી કરતા વધારે
2 થી 3 સેમી જેટલી
1.5 સેમી કરતા વધારે
1 સેમી કરતા ઓછી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
1 મીટર અને 5 સેન્ટિમીટરને અન્ય કઈ રીતે દર્શાવી શકાય ?
1.005 મીટર
1.05 મીટર
1.505 મીટર
1.5 મીટર