5212 સ્માર્ટ ચાર્ટ્સ
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો.
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
આવૃત્તિ ચિહ્નો કેવી રીતે દર્શાવવામાં આવે છે ?
ત્રિકોણનો ઉપયોગ કરીને
રેખાઓનો ઉપયોગ કરીને
કિરણોનો ઉપયોગ કરીને
આડી, ઊભી, ત્રાંસી લીટીઓનો ઉપયોગ કરીને
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો સસલાઓની સંખ્યા એક વર્ષમાં 10 માંથી 18, બીજા વર્ષને અંતે 18 માંથી 32 થતી હોય, તો ચાર વર્ષને અંતે કેટલી થશે ?
112
108
106
110
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કયા પ્રાણીઓ ઘરમાં પાલતુ પ્રાણીઓ તરીકે ન રાખી શકાય ?
બિલાડી, કુતરો, સસલા
વરુ, સિંહ, વાઘ, ચિત્તા
ગાય, બકરી, બળદ, પોપટ
માંકડું, પોપટ, કાચબો, ખિસકોલી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નાનીના માતા પિતાને શું કહે છે ?
વડ દાદા દાદી
વડ ફઈ ફુવા
વડ મામા મામી
વડ નાના નાની
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાર્ટૂનના કાર્યક્રમોમાં આવતી જાહેરાતોમાં બાળકો શા માટે વધુ હોય છે ?
બાળકોને ઓછા રુપિયે જાહેરાતમાં લઈ શકાય છે.
બાળકોને બાળકો જોવા ગમે, તેમજ તે કંપનીનું વેચાણ વધે
જે તે કંપનીનું વેચાણ ઘટે છે.
મોટેરાંઓ બાળકોને કાર્ટૂન જોવા દે, એટલા માટે.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વર્તુળના કેન્દ્ર આગળ આખા વર્તુળ માટે કેટલા અંશનો ખૂણો બને છે ?
180°
360°
90°
270°
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દાદાના માતા પિતાને શું કહે છે ?
વડ નાના નાની
વડ દાદા દાદી
વડ મામા મામી
વડ સાસુ સસરા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઈ તારીખે ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોઈ શકે ?
1 ઓક્ટોબર
1 ડિસેમ્બર
1 જુન
28 ફેબ્રુઆરી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઈ વસ્તુની કિંમત ઓછી થાય ?
1 ગ્રામ સોનું
2 બોલપેન (સાદી)
3 ખુરશી
1/2 કિગ્રા સફરજન
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો સસલાઓની સંખ્યા એક વર્ષમાં 10 માંથી 18, બીજા વર્ષને અંતે 18 માંથી 32, ત્રીજા વર્ષના અંતે 32 માંથી 58 થાય, તો કેટલા વર્ષને અંતે સંખ્યા 400 થશે ?
8 વર્ષને અંતે
5 વર્ષને અંતે
10 વર્ષને અંતે
6 વર્ષને અંતે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો સસલાઓની સંખ્યા એક વર્ષમાં 10 માંથી 18, બીજા વર્ષને અંતે 18 માંથી 32 થતી હોય, તો ત્રીજા વર્ષને અંતે કેટલી થશે ?
58
60
62
52
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઈ વસ્તુની વધુ કિંમત ચૂકવવી પડે ?
1 સાબુ
4 બટાકા
3 પેન્સિલ
1 લિટર પેટ્રોલ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક ગોળ વસ્તુની અંદર કેન્દ્ર આગળ કેટલા કાટકોણ સમાવી શકાય ?
3
2
4
1
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ માહિતીને વર્તુળ સ્વરૂપે સરળતાથી દર્શાવવામાં આવે, તેને શું કહે છે ?
બાર ચાર્ટ
વર્તુળ આલેખ (પાઇ ચાર્ટ)
સ્તંભ આલેખ
નકશો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ભારતમાં કઈ ઋતુમાં સરેરાશ તાપમાન ઓછું હોય છે ?
ગ્રીષ્મ
ઉનાળો
ચોમાસુ
શિયાળો