ખાલી જગ્યા પૂરો
આપેલ ઓપ્શન સામે યોગ્ય જવાબની જોડી જોડો.
ભારે કસરત દરમ્યાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે .
વનસ્પતિ માત્ર દિવસ દરમ્યાન પ્રકાશ સંશ્લેષણ કરે છે.
માછલીમાં શ્વસન માટે ફેફસાં હોય છે.
શ્વસન દરમ્યાન ઉરસગુહાનું કાળ વધે છે.
દેડકા ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસન કરે છે.