મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા?
ઇન્દુલાલ યાજ્ઞિક
રતુભાઇ અદાણી
મોરારજી દેસાઇ
રવિશંકર મહારાજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ....
ડૉ. જીવરાજ મહેતા
કે. કે. વિશ્વનાથન
મહેંદી નવાઝજંગ
ડૉ. શ્રીમન્નારાયણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ડ્રેગ કરીને જોડકા જોડો.
રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ
જનતાના ચાચા
ગુજરાત રાજ્યના ઉદ્દ્ઘાટક
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ
રવિશંકર મહારાજ
1 of 5.
ઇન્દુલાલ યાજ્ઞિક
2 of 5.
ડૉ. જીવરાજ મહેતા
3 of 5.
મહેંદી નવાઝજંગ
4 of 5.
ફઝલઅલી
5 of 5.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
11 મે , 1960
1 મે , 1961
1 મે , 1960
10 મે , 1960
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મદ્રાસ રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી.
મૈસૂર
હૈદરાબાદ
કર્ણાંટક
આંધ્ર પ્રદેશ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા?
રતુભાઇ અદાણી
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી....
હિતેન્દ્ર દેસાઇ
ડૉ. જીવરાજ મહેતા
બળવંતરાય ઓઝા
ઘનશ્યામભાઇ ઓઝા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાજ્ય પુનર્રચના પંચે ભારતનાં મોટા ભાગના રાજ્યોની રચના કયા ધોરણે કરી હતી?
ધર્મ
સરહદ
ભાષા
જાતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાત રાજ્યનું ઉદ્દ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
રતુભાઇ અદાણી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ કોણ હતા?
ફઝલઅલી
અબુલ ફઝલ
હ્રદયનાથ કુંઝરુ
કે એમ પનિકર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.