આફ્રિકાનો કયો પર્વત સૌથી ઊંચો છે?
ઍટલાસ
કિલિમાન્જારો
કેન્યા
ડ્રાકન્ઝબર્ગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વાસકો-દ-ગામાએ ......... સાલમાં યુરોપથી ભારત આવાવાનો જલમાર્ગ શોધ્યો હતો?
1950
1948
1951
1947
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકાના કયા ટાપુને લવિંગનો ટાપુ કહે છે?
માડાગાસ્કર
મોરેશિયસ
કૉમૉરો
ઝાંઝીબાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઇ નદીના કિનારે આવેલ છે?
ઝાંબેઝી
કૉંગો
નાઇજર
નાઇલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકાની લગભગ મધ્યમાં કયું અક્ષાંસવૃત પસાર થાય છે?
દક્ષિણ ધ્રુવવૃત
વિષુવવૃત
મકરવૃત
કર્કવૃત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકાની કઇ નદી સૌથી લાંબી છે?
નાઇલ
નાઇજર
ઝાંબેઝી
કૉંગો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
18મી સદીના અંત સુધી કયો ખંડ અંધારિયા ખંડ તરીકે ઓળખાતો હતો?
દક્ષિણઅમેરિકા
ઍન્ટારટિકા
આફ્રિકા
ઑસ્ટ્રેલિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આફ્રિકાનું કયું સરોવર સૌથી મોટું છે?
મલાવી
ચાડ
ટાંગાન્યિકા
વિક્ટોરિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કિલિમાંજારો પર્વત કયા અક્ષાંસવૃતની નજીક છે?
મકરવૃત
વિષુવવૃત
દક્ષિણ ધ્રુવવૃત
કર્કવૃત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબું સરોવર છે?
મિશિગન
બાઇકાલ
ટાંગાન્યિકા
સુપીરિયર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.