નીચેનામાંથી ક્યો જૈવિક ઘટક છે ?
વૃક્ષ
હવા.
જમીન.
જળ.
ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
ક્યુ પ્રાણી પર્વતીય વિસ્તારનું પ્રાણી નથી ?
પર્વતીય બકરીઓ.
યાક
ઊંટ.
હિમ ચિત્તો.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
રણ પ્રદેશમાં ક્યુ પ્રાણી જોવા મળે છે ?
બકરી.
કરચલા.
ઊંટ
યાક.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવો તેને શું કહે છે ?
શ્વસન.
ઉત્સર્જન.
પ્રચલન
પ્રજનન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યો અજૈવિક ઘટક છે ?
માણસ.
વૃક્ષ.
પાણી.
પ્રાણીઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સજીવો શ્વસનમાં ક્યો વાયુ લે છે ?
ઓક્સિજન.
કાર્બન ડાયોક્સાઈડ.
ઓઝોન.
નાઈટ્રોજન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યો જીવ સામાન્ય રીતે તળાવમાં નિવાસ કરે છે ?
દેડકો.
સિંહ.
સ્કિવિડ.
યાક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જળમાં રહેલ પ્રાણીઓ પાણીમાં ઓગળેલ ક્યો વાયુ શ્વાસમાં લે છે ?
કાર્બન ડાયોક્સાઈડ.
હાઈડ્રોજન.
ઓક્સિજન
નાઈટ્રોજન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યા દરિયાઈ પ્રાણીઓ ચૂઈ દ્વારા શ્વસન કરતા નથી ?
નાની માછલી.
ઓક્ટોપસ.
સ્કિવિડ.
વહેલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોણ રણ પ્રદેશના બખોલમાં રહે છે ?
સાપ અને ઉંદર.
ઉંદર.
ઊંટ
સાપ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યા સજીવોના લક્ષણો છે ?
શ્વાસ લેવો.
ખોરાક લેવો
હલનચલન કરવું.
અહી આપેલ તમામ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યા દરિયાઈ પ્રાણીઓ શ્વસનછિદ્રો દ્વારા શ્વસન કરે છે ?
વહેલ અને ડૉલ્ફિન
ઓક્ટોપસ.
વહેલ.
ડૉલ્ફિન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સજીવો શ્વસનમાં ક્યો વાયુ બહાર છોડે છે ?
કાર્બન ડાયોક્સાઈડ.
ઓક્સિજન.
નાઈટ્રોજન
ઓઝોન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુ રણ પ્રદેશનું પ્રાણી નથી ?
ઉંદર
ઊંટ.
સાપ.
યાક.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શરીરની બહાર નકામા પદાર્થો કાઢવા તેને શું કહે છે ?
પ્રજનન
ઉત્સર્જન.
શ્વસન.
પ્રચલન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યો સજીવ હલનચલન નથી કરી શકતો ?
વાઘ.
વૃક્ષ.
સિંહ.
મનુષ્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જમીન પર રહેનારા પ્રાણીઓ ....... માં રહેલા છે તેમ કહેવાય.
જલીય નિવાસ
અવકાશ નિવાસ.
એકપણ નહી.
ભૂનિવાસ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવાની પ્રક્રિયામાં મુકત થતો ઓક્સિજન શ્વસનક્રિયા માટે વપરાતા ઓક્સિજન......
થી ઓછો હોય છે..
થી વધુ હોય છે.
ના શૂન્ય મૂલ્ય જેટલો હોય છે..
જેટલો હોય છે..
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુ પ્રાણી પાણી વગર ઘણા દિવસ કાઢી શકે છે ?
બળદ.
બકરી.
યાક.
ઊંટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવવા માટે ક્યો વાયુ ઉપયોગમાં લે છે ?
ઓક્સિજન
નાઈટ્રોજન.
કાર્બન ડાયોક્સાઈડ.
હાઈડ્રોજન.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોણ પોતાનો ખોરાક પ્રકાશસંશ્લેષણથી જાતે બનાવે છે ?
જીવજંતુઓ.
માણસ.
સિંહ
વનસ્પતિ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુ લક્ષણ હરણનું નથી ?
દોડવામાં ઝડપ.
અવાજ સાંભળવા લાંબા કાન
મજબૂત દાંત.
ઓછું પાણી પીવે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુ દરિયાઈ પ્રાણી શ્વાસ લેવા સમયાંતરે પાણીની બહાર આવે છે ?
ડૉલ્ફિન.
સ્કિવિડ.
માછલી.
ઓક્ટોપસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ લાક્ષણિકતાઓ પર્વતીય વિસ્તારની વનસ્પતિની નથી ?
શંકુ આકારના વૃક્ષો.
આપેલ તમામ.
કાંટાઓ વાળી સુકી વનસ્પતિ.
ઢળતી ડાળીઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઈ લાક્ષણિકતા રણની વનસ્પતિની નથી ?
ઓછું પાણી ગુમાવે..
કાંટા હોતા નથી..
ઓછુ બાષ્પોત્સર્જન કરે છે.
મૂળ ખૂબ ઊંડે સુધી હોય છે..
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવવા માટે ક્યો વાયુ મુક્ત કરે છે ?
નાઈટ્રોજન.
ઓક્સિજન.
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘાસનાં મેદાનમાં ક્યું પ્રાણી જોવા મળે છે ?
હિમ ચિત્તો.
સિંહ.
ઊંટ.
યાક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાણીમાં રહેનારા પ્રાણીઓ ....... માં રહેલા છે તેમ કહેવાય.
અવકાશ નિવાસ
એકપણ નહી.
ભૂનિવાસ.
જલીય નિવાસ.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે પ્રાણીઓ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી ન શકે તેમનું શું થાય છે ?
તેમનો ખોરાક વધે છે.
કઈ કહી શકાય નહી
તેમનું મૃત્યુ થાય છે.
તેઓ વધુ જીવી શકે છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ક્યુ દરિયાઈ પ્રાણી આઠ પગ ધરાવે છે ?
સ્કિવિડ